SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ * $ ઃ [ જૈન તીર્થાંના શ્રી ઋષભદેવનુ દહેર આ દહેરૂ ઉજ્જૈનવાળા પાંચ ભાઇઓએ બધાવેલુ હાવાથી પાંચ ભાઇના દહેરાના નામે ઓળખાય છે. આ દહેરૂ શ્રી પુંડરીકસ્વામીજીના દેરાસરના પગથિયા પાસે દક્ષિણ તરફ્ છે. એમાં પ્રતિમાજી ૧૫, ધાતુની પ્રતિમાજી ૧, દેવીની મૂર્ત્તિ ર, બહાર ગેાખલામાં શ્રી હેમપ્રભ મુનિની મૂતિ છે. શ્રી શત્રુંજય સહસ્રટ્યૂટનુ દહેર શ્રી મૂલનાયક આદિનાથજીના દહેરાની જમણી તરફ એટલે દક્ષિણ દિશાએસહસફૂટનું દહેરું' છે. આ દહેરામાં આરસની એક ઊંચી ચેારસ પીઠિકામાં ચારે બાજુ નાના આકારના જિનબિબે હજાર ઉપરાંતની સંખ્યામાં છે. પ્રતિમાજી ૧૦૩૫ છે.* સમવસરણનું દહેર’ પાટસુવાળા સલવી શા, માતી? સવત ૧૩૭૫ ( ૧૩૭૯ )માં ધાન્યુ હતું. તેની પાસે પાણીનુ ટાંકું છે. મંદિરમાં પ્રતિમાજી છ તથા પગલાં ોડ ૨ છે, ટાંકાને લગતી ઉત્તર ખાજી તરસ ગેાખલા ૩માં પ્રતિમાજી ૬, પગલાં જોડ ૧ છે. ઉત્તરદા ખારણે ગાખલા ૪માં પ્રતિમાજી ૫ તથા પગલાં જોડ ૮ છે. આ દહેરાના ઉગમણે આારણે મેખલા ૪માં પ્રતિમાજી છે. દક્ષિણ ખારણે આખલા પમાં પ્રતિમાજી ” છે. પગલાં જોડ ર તથા આથમણે ખારણે ગેાખલા ૪માં પ્રતિમાજી ૫, પગલાં જોડ ૧ છે.× ॥ संवत् १४१४ वर्षे वैशाख शु. १० गुरौ संघपति देसलसुत संघपति समरा, समरा सगरा सं. सालिग, सा. साजन, सिंहाभ्याम् कारापितं प्रतिष्ठितं श्रीक सूरिशिष्यो श्रीदेवगुप्तसूरिभिः शुभं भवतु ॥ આવી જ રીતે સીમંધર પ્રભુજીના મંદિરમાં પણ જે વિજય શેઠ અને વિજયા શેઠાણીની મૂર્તિ છે તે પણ શ્રાવકશ્રાવિકાની મૂર્તિ છે. તેમાં આટલું વંચાય છે. 66 ૧૩૭૧ મહા શુ. ૧૪ સામ.” પછી શ્રાવકશ્રાવિકાનાં નામ છે. * આ સહસ્રકૂટના મંદિરમાં ૧૭૧૦ માં સુપ્રસિદ્ધ મહેાપાધ્યાય શ્રી વિનયવિજયજી મણિએ પ્રતિષ્ઠા કરાવી છે. ત્યાં લેખ છે જેના અન્તિમ ભાગ આ પ્રમાણે છે. “ ×× × शिष्योपाध्याय श्रीविनय विजयगणिभिः प्रतिष्ठितं श्रीरस्तु श्री शत्रुंजय महातीर्थ कार्यकर पंडित श्री शान्तिविजयग. देवविजयग. मेघविजयग. साहाय्यतः લિમિË××× " × અત્યારનું આ સમવસરણનું મંદિર તેા સ. ૧૭૯૪ માં પરન્તુ મંદિરમાં જે ત્રણ પરિકર છે તે પ્રાચીન છે અને તેમાં જુદા ૧૩૨૭; ૧૩૭૫ અને ૧૩૭૯ એટલે કાં તા આ પરિકર અહીં ખીજેથી આવ્યાં હાય અથવા તો આ મદિરજીમાં પાછળથી ફેરફાર થયા હેાય. અન્યાઞા લેખ છે, જુદા લેખા છે. સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy