________________
ઇતિહાસ ]
: ૬૩ :
શ્રી શત્રુંજય આ ટાંકામાંથી જલ લાવી તેનાથી તીર્થનાયક-દાદાજી-નાભિનંદન શ્રી ત્રાષભદેવજીભગવાનને હવણ પૂજા કરવામાં આવે છે. વિમલવશીના દર્શન કરી હવે આપણે હાથીપેળ જઈએ.
'હાથીપળ હાથીપળના દરવાજે બે રંગીન હાથી છે. બન્ને બાજુના હાથી ઉપરના ગોખલામાં જિનપ્રતિમાઓ છે. તેની એક બાજુમાં આઠ પગથિયા ઊંચે એક નાને દરવાજો છે, જે યાત્રાળુઓની સખત ભીડ વખતે ઉપયોગમાં લેવા માટે બન્યો હતે.
હાથીપળની અન્દર માટે ચોકીપહેરે તથા સામે ફૂલ વેચનાર માળીઓને બેસવાને એટલે છે. તથા ચેકીવાળાને રડાનો ભાગ પણ તે તરફ જ છે.
હાથીપળનો ચેક વટાવી આગળ પગથીયાં ચઢીને ઉપર જતાં સામે જ તીર્થનાયક શ્રી ઋષભદેવજી પ્રભુનાં દૂરથી દર્શન થાય છે. વચ્ચે એક વિશાલ ચેક છે જેમાં રથયાત્રા નીકળે છે. સ્નાત્ર પૂજ-પ્રદક્ષિણ, સાથિયા, ત્યવદન આદિ યાત્રીઓ કરે છે. ઉપર ઢાંકણ કર્યું હોવાથી ગરમી અને વરસાદ હવાથી બચાવ સારે થાય છે.
આપણે મૂલ મંદિરમાં જઈએ તે પહેલાં આ મંદિરને બહુ જ સંક્ષિપ્ત શેડો ઈતિહાસ જોઈ લઈએ જેથી મંદિરની પ્રાચીનતા, પવિત્રતા અને ભવ્યતાને ખ્યાલ આવશે.
गिरिराजनुं विवेचन करतां एक विद्वान् लखे छ के
" पर्वतकी चोटीके किसी भी स्थानमें खडे होकर आप देखिए हजारों मन्दिरोंका बड़ा ही सुन्दर दिव्य और आश्चर्यजनक दृश्य दिखलाई देता है। इस समय दुनियामें शायद ही कोई पर्वत ऐसा होगा जिस पर इतने सधन अगणित और बहुमूल्य मन्दिर बनवाये गये हो मन्दिरोंका इसे एक शहर ही समझना चाहिये । पर्वतके बहिः प्रदेशोंका सुदूरव्यापी दृश्य भी यहांसे बडा ही रमणीय दिखलाई देता है।" फार्बस साहेब रासमालामां लखे छे के
રાત્રના પર્વત રિન્નર ૩પર શ્ચિમ કિરાવી બોર વ્રતે લવ મા નર્મ और दिन प्रकाशमान होता है तब नेमिनाथ तीर्थकरके कारण पवित्रताको पाया हुआ रमणीय पर्वत गिरनार दिखाई देता है. उत्तर की तरफ शीहोर की आसपास के पहाड, नष्टावस्थाको
૧ હાથીપળના બહારના દરવાજા ઉપર એક શિલાલેખ છે જે ૧૮૩૭ માં લખાયેલ છે. તેમાં સમસ્ત સંઘે મળી ઠરાવ કર્યો છે કે–હાથીપોળમાં કેઈએ નવું મંદિર બંધાવવું નહિ. જે બંધાવશે તે સંધને ગુન્હેગાર છે. (શત્રુંજય પ્રકાશ પૃ. ૧૦૫) સં. ૧૮૬૭ નો એ ઢંઢેરો છે જેમાં ઉલ્લેખ મળે છે કે હાથી પિળના ચોકમાં કોઈએ મંદિર ન બાંધવું. બાંધે તે સંધનો ગુન્હેગાર છે. (ગુલાબચંદ કેરડીયાની નોટ ઉપરથી).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com