________________
૧
હાજા પટેલની પાળમાં, શાંતિ સેાળમારે, અવિચળ કાંતિ અપાર.
ભેાંયરા નીચે ભેાંયરૂ, ભવ ભય હરૂ રે, ભેાંયરૂ મુક્તિ દેનાર.
ભવન યુગલ નમી રામજી, મંદિર રમીરે, પાદશાહ પ્રતિકાર.
પીંપરડી ખારા કુવા તણી, લાંમેશર ાંણુ, ટંકશાળે ઢીલદાર.
પ્રણમું. ૩૨
પ્રણમું. ૩૩
પ્રણમું. ૩૪
મનસુખભાઈ પાળે પધારજો, હૈયે ધારારે, રાજીમતી ભરથાર.
હાંલ્લા કુંથુજીન લાવરી, સદા સેામ શરીરે,
ધન ધન ધનાસુતાર.
પ્રણમું. ૩૬
જહાંપનાહ રાજા મહેતા તણી, કાળુ સંગ ભણીરે, ભોંયરૂં શીવ ભંડાર.
પ્રણમું. ૩૭
પ્રણમું. ૩૮
પ્રણમું. ૩૯
પ્રણમું. ૪૦
પ્રણયું. ૪૧
www.umaragyanbhandar.com
સંભવ પાંચકુવે નમી, પાડાપાળ નેમિરે,
સદાવ્રત સરકાર.
સાર ંગપુર સીધાવશેા, કાને કહાવશેારે, રાજપુરે રવિવાર.
૫ચભાઈ ગોલવાડમાં, મહાજન વાડમાંરે,
કીકાલટ સરદાર.
પ્રણમું. ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat