________________
૨૩
બે વડે બે વાડીએ, એક બંગલેરે, સંભવ લુણાવાડે.
પ્રણમું. ૪૨ ભંડેરી પળે પૂજા કરે, શાંતિ દિલ ધરારે, સરસપુર પુર બહાર.
પ્રણમું. ૪૩ શાહપુર માંહે સંચરે, શું સેવા કરે; ખટ જીન ભવન સંભાળ.
પ્રણમું જ જમનાભાઇની મીલમાં, રાખ દીલમાંરે, પાશ્વ જીનેન્દ્ર દેદાર.
પ્રણમું. ૪૫ જમાલપુર જઈ પાશ્વજી, તીર્થોપટ ભજીરે, હરીપુર દરબાર,
આ પ્રણમું. ૪૬ હઠીભાઈની વાડીએ, કર્મ કહાડીચેરે, શ્રી ધર્મ શમે દાતાર.
પ્રણમું. ૪૭ ગૃહ દેવાલયની ઘણી, પ્રતિમા તીરે, જાત્રા કરો ધરી પ્યાર.
પ્રણમું. ૪૮ પુણ્ય વિજય પાઠશાળા જે, પ્રભુ પાળજો રે, વિત્ત નમે વાર વાર.
પ્રણમું. ૪૯ મનસુખ દેજે તન સુખ, જન મનસુખરે, .હા સુખ હજાર.
પ્રણમું. ૫૦ ઓગણી પંચોતેર વર્ષમાં, પૂર્ણ હર્ષમારે, રચના રચી રસદાર.
પ્રણમું. ૫૧ ભણે ગણે સ્મરે સાંભળે, દુ:ખ દળ ટળેરે, તરત તરે સંસાર.
પ્રણમું. પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com