________________
૨૧
ઢાળની પાળે ઢળી મળી, ધન પીપળીરે,
જીહાર પાળ લુહાર.
રૂપા સુરચંદ્રની પાળને, ઢાઇ આળનેરે, પેાળ ઘાંચીમાં વિસાર.
મહુરત પાળે માલજો, ખેતર પાળોરે, ભઠ્ઠી પાળે ભવતાર.
વીરવિજય દેરી ઝારીએ, એસી મારીએરે, તાસા પાળ સ્વીકાર.
હરકાર શેઠાણી કેરૂ, દેહરૂ ખરૂં રે, શ્રી શ્રેયાંસ શ્રીકાર.
વાસુપૂજ્ય વિભુ વઢીએ, પાપ ખંડીએરે, જીન ગૃહ જીર્ણોદ્વાર.
મનહર મહાવીર સુરતી, પુણ્ય પુરતીરે, રીચીરાડે રૂચીકાર.
પ્રભુ. ૨૨
પ્રભુ. ૨૩
પ્રણમુ. ૨૪
પ્રભુ. ૨૫
પ્રભુ'. ૨૬
પ્રભુ. ૨૭
પ્રભુ, ૨૮
હાંશી ડાશીવાડા તણી, ભલી બાંધણીરે, અષ્ટાપદ અવિકાર.
નંદીશ્વર દ્વીપ નિરખીએ, હેડે હરખીએરે, રૂપલ કસુંબા કીનાર.
ભાલા પાર્શ્વ સીમંધરા, મંગળકરારે,
મહાવિદેહ શૃંગાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રભુ. ૨૯
પ્રભુ. ૩૦
પ્રણમું. ૩૧
www.umaragyanbhandar.com