________________
પાંજરે મોરીયા પાર્શ્વજી, વિહરમાન ભરે, ખટ પ્રભુ પ્રાસાદ હાર.
પ્રણમું. ૧૨ વીર સોદાગર શેરીએ, સેવી ઘેરીએ રે, માંહે મહીપતિ દ્વારા
પ્રણમું. ૧૩ નગીના પળે રીખવજી, કોઈ કહે વીરજીરે; માણેકચેક બજાર.
પ્રણમું. ૧૪ માંડવીની પિળે આવજે, જેડે લાવજે, જાત્રળુ જસકાર.
પ્રણમું. ૧૫ મંદિર સમેત શિખર તણું, શેભે અતિ ઘણું રે, સંવત્સરી શ્રેયકાર.
પ્રણમું. ૧૬ નાગજી ભુધર શેઠની, લાલભાઈનીરે, કાકા બળીઆની ઝાર.
પ્રણમું. ૧૭ ગુસા પરિખની પિળમાં, ખૂબ ખૂળમાંરે, સુરદાસ બારી પસાર.
પ્રણમું. ૧૮ દાદાજીનાં દર્શન કરી, રાયપુર ફરી રે, કામેશ્વર સુખકાર.
પ્રણમું. ૧૯ સંભવ દેવને પ્રણમીએ, વાઘેશ્વર નમીરે, આદીવર અવધાર.
પ્રણયું. ૨૦ શામળા પિળ નીહાળજે, કષ્ટ ટાળજો રે, સે દેવળ ત્રય સાર.
પ્રણમું. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com