________________
૧૯ અરિહંત સિદ્ધ આચાર્ય, શ્રી ઉપાધ્યાયજીરે, નમુ મુનિ અણગાર,
પ્રણમું - ૨ રાજનગર રળિયામણું, જીનપુર ગણું રે, ગુજર દેશ મઝાર.
પ્રણમું. ૩ દેવાધિદેવનાં દેહરા, શહેર શેહરારે, નમાજે ભવિક નરનાર.
પ્રણમું. ૪ રત્નપોળે રત્ન રાજતાં, ગુણે ગાજતાંરે. ચિત્ય વાઘણપળ ચાર.
પ્રણમું. ૫ રીખવ અછત ચિંતામણિ, વીર જગધરે. મુળનાયક મહાર.
પ્રણમું. ૬ સંભવ વીર સંભારીએ, મેહ મારીયેરે, ચામુખ શાંતિ જુહાર.
પ્રણમું. ૭ ઝવેરી લેરીઆ વીરજી, નીસા પિળ જીરે, જગવલ્લભ જયકાર.
પ્રણમું. ૮ શેખના પાડે વંદીએ, બિંબ નંદીએ રે, ચાર કરે ભવ પાર.
પ્રણમું. ૯ દેવસાપાડે ચિંતામણી, ચિંતા આપણી રે, ચૈત્ય ચુરે ચત્કાર.
પ્રણયું. ૧૦ દાદા સાહેબની પળમાં, રંગાળમાંરે, શાંતિ વિશ્રાંતિ વિહાર.
પ્રણમું. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com