________________
૧૮
અમદાવાદ એ જૈન ધર્મનું અપૂર્વ જાહેાજલાલીવાળુ શહેર ગણાય છે. એટલુ જ નહીં પણ તે સેંકડો દેરાસરા, ઉપાશ્રયે, ઘણી પાઠશાળાએ, સભાએ, કન્યાશાળા વગેરેથી પેાતાની ઘેાણામાં વધારા કરી રહ્યું છે.
શહેરમાં ભટ્ઠને કીલ્લો જોવા લાયક છે, ત્યાં માઢુ ટાવર (ઘડીયાલ) છે જે આખા શહેરમાં લગભગ સભળાય છે.
માણેકચાકમાં પાદશાહના હજીરા અને રાણીના હુજીરા જોવા લાયક છે. આમ્ટેડીયા દરવાજા મહાર શાહુઆલમના રાજો વગેરે ઇતિહાસીક સ્થળા પણ છે, તે જોવા ચેાગ્ય છે. જુનાગઢના છેલ્લા રાજા, ‘શ’ માંડલિક તેની ર માણેકચાકમાં કઢાઇએળમાં છે. અમદાવાદમાં દેરાસરા લગભગ ૧૧૫ ની સંખ્યામાં છે.
અમદાવાદમાં સુલતાન પછી દીલ્હી તરફથી સૂક્ષ્માએ રહેતા હતા. તેઓ તેમના હુકમથી ગુજરાત ઉપર હુકુમત ચલાવતા હતા. સાભ્રમતીના તટ ઉપર આવેલું આ શહેર હાલમાં સારી રીતે જાહેાજલાલી બતાવી રહ્યું છે. અહીયાં મરીચી પાળમાં ધર્મશાળા છે. સ્ટેશન ઉપર પણ ધમ શાળા છે.
૧ અમદાવાદ શહેરની શહેર જાત્રાનુ સ્તવન.
વિદ્યા દેવી વીનવું, ગણધર ગુણુ સ્તવુ રે, કરૂ ગુરૂ ચરણે ગુજાર, પ્રણમુ· પ્રભુ પ્રેમેરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com