________________
તીર્થમાલા.
મંગલ. ચોવીસ તીર્થંકરનો ગરબો.
નાભિનાનંદ એ તે નાભિનાનંદ, પહેલા તે રૂષભ સુહંકરૂં રે, લોલ, પહેલા નરિંદ એ પ્રથમ આણંદ, બીજા અછતનાથ વાંદીયેરે, લોલ.
સાખી સંભવને અભિનંદ, સુમતિને પદ્મ પ્રભુ, સુપારસને પ્રભુ ચંદ, સુવિધિ શિતલ પ્રભુ. શ્રેયાંસને વાસુપૂજ્ય વિલાસી, શ્યામ સલુણાએ ચંપાના વાસી;
તી. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com