________________
વિમલ અનંત ધર્મ સુધારી, વરિયા મુકિત વધુ લટકાળી. - નાભિ૦ ૧
સાખી. તીર્થકર ચકી થયા, શાંતિકુંથુ અરનાથ; જયજય કમલા શીવ વર્યા, મલ્લિ ત્રિભુવનનાથ; મુનિસુવ્રત નમિનાથ, બુદ્ધિના બળીયારે બળવંતા નેમીનાથ, ભવજલ તરીયારે; પ્રગટ પ્રભાવી પાસ, અમ ઘેર આવે, કળજુગમાં પારસનાથ, પરચો બતારે નાભિ. ૨
સાખી, પરીસાદાની પરમેસરૂ, અનાથના ઓ નાથ, કૃપા કરી જગદિસરૂં, હાય કરો જગનાથ. પ્રભુ પારસ છે શીરતાજ રે, વ્હારે હાલા આને દુ:ખ દારિદ્ર ટાળી મહારાજ રે, ભીડે મારી ભાગોને. મહાવીર તમે હેડાના હારરે, દયા દીલ લાવોને રૂડા મણીમય ત્રિશલાનંદર, કાજ સુધારાને. નાભિ. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com