________________
સંવત ૧૮૮૬ની સાલમાં નીચેનાં પુસ્તકોમાંથી ચાર પુસ્તકે ગ્રાહકોને આપવામાં આવશે. ગ્રાહક પુરતી જ નકલ છપાતી હેવાથી પાછળથી શીલીકમાં રહેતી નથી જેથી ગ્રાહક થવા વિલંબ ન કરે. ૧ શ્રી ગીરનાર મહામ્ય ૨ શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ૩ શ્રી મહાવીર અને શ્રેણીક (મગધરાજ શ્રેણુક ભાગ ૨) ૪ કીર્તિધર કેચર. ૫ જેના પ્રભાવીક પુરૂષ (જેનેના મહાન રત્ન ભાગ ૨) ૬ તિલક મંજરી
ગ્રાહકેને અપાયેલાં ઉપરાંત બીજા અમારાં ઈતિહ સીક પુસ્તક. ૧ ગુર્જરેશ્વર કુમારપાળ સચિત્ર પૃષ્ઠ ૪૫૦ પાકું પૂંઠું કિં. રૂા. ૪ હતી
તે રૂ. ૨૮-૦ ૨ વિમળમંત્રી વિજય-પૃષ્ઠરર૫ પાકુ પુકિ રૂ. ૨) હતી તે રૂા.૧-૮-૦ ૩ કચ્છ ગિરનારની મહાયાત્રા પૃષ્ઠ ૩૫૦ પાકું રેશમી પૂઠું શેઠ નગીનદાસભાઈએ કાઢેલ કરછના મહાન સંધને સંપુર્ણ ઇતિહાસ ૩૦ ચિત્ર સાથે
કિં. રૂ. ૨-૮-૦ હતી તે રૂા. ૧-૧૨-૦ ૪ પ્રતિભાસુંદરી યાને પૂર્વ કમનું પ્રાબલ્ય
૧-૮-૦
શાખા ઓફીસ-રૂબરૂ લેવા માટે ) લખ:પાલીતાણા-અમારી દુકાને
જેન સસ્તી વાંચનમાળા. અમદાવાદ– શેઠ હરીલાલ મુલચંદ C
ઠે રતનપોળ શેઠની પળ. ) રાધનપુરી બજાર–ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com