________________
ન્યાય ને યુક્તી સંગત વાત માનવા તૈયાર છે તેથી જેન શ્વેતાંખર તેરાપંથી સંપ્રદાયના મુખ્ય તત્વ જેના પર ખીજા લેાક ઉડા વિચાર કરે નહી તે નાના પ્રકારની કટાક્ષ કરે છે માટે સરલ ભાષામાં તેના ઉપર પ્રકાશ કરવા ઉચીત ધારે છે.
સંસારી જીવ અનાદી કાળથી કવશ જન્મ મરણને પ્રાપ્ત કરતા પરિભ્રમણ કરી રહ્યા છે કર્મોના સથા નાશ થવાથી જીવ મુક્ત થાય છે કથી જીવ ખંધાઈ રહ્યો છે અંધનથી છુટકારો એ મેક્ષ છે કર્મોના ફળ લેગવવા પડે છે શુભ કર્મ કરવાથી શુભ ફળ ને અશુભ ક કરવાથી અશુભ ફળ પામે છે જગતમાં સાધારણ માલમ પડે છે કે જે કામ કરીએ તેનું તેવુ ફળ મળે છે કોઈ કામનું ફળ તે વખતે માલમ પડે છે કેાઈ કામનું ફળ પછી દેખાય છે પ્રકૃતિના નિયમ નીષ્ફળ જતા નથી.
આ
સમસ્ત કર્માંથી છુટકારો મેળવવા એ જીવના સ્વ. સ્વભાવમાં નિજગુણમાં વવું છે જીવ સ્વભાવથી વીશુદ્ધ, ઉજ્જવળ, જ્ઞાનમય, ચૈતન્યમય છે. જૈનેતર મતેામાં જો આત્માને પરમાત્માના અંશ ખતલાવે છે તે વાસ્તવમાં અશ તે નહી પરંતુ આ અથી સત્ય છે કે પરમાત્મા પરમેશ્વર અથવા મેાક્ષ પ્રાપ્ત જીવ પેાતાના સમસ્ત બાહ્ય કર્માવરણથી મુક્ત છે હરએક જીવ જ્યારે સમસ્ત માહ્ય આવરણથી દુર થઈ સ્વ સ્વરૂપમાં બીરાજે છે ત્યારે પરમાત્મા થઇ જાય છે. કોઈ પણ પ્રકારના ધન આવરણ ન રહેવાથી તે જીવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com