________________
3
કે કી સંસારમાં આવતા નથી તે નિવિકાર અવસ્થામાં આત્મિક સુખમાં તલ્લીન રહે છે તે સુખ નિરવછિન્ન, નિસખાધ છે બધા જીવ સુખને માટે ચહાય છે. લેાકીક વૈષયિક સુખમાં શાંતિ નહી માશા ઈચ્છા અને આકાંક્ષાઓ પુર્ણ કરવામાં જીવને સાચા સુખ લેાકેાત્રર સુખ મલતુ નથી.
સંસારી જીવ નાના મેટા સર્વ કલ્પનિક લેકીક સુખ પાછળ મંડી રહ્યા છે અને વૈષયિક અથવા ઈન્દ્રિય તૃપ્તિના સુખને લેાકેાન્તર સુખ માની રાખ્યા છે જીવ તૃષ્ણા, લાભ, મેહ, રાગાદિક ને વશ સામાન્ય ક્ષણીક લોકીક સુખને સુખ માની લે છે પરંતુ વાસ્તવમાં તેડુ દુઃખનુ કારણ છે અને સાચુ લાકેત્તર સુખ તેનાથી મલતુ નથી જુએ “જૈન” ધર્મની ચાપડી જયાંસુધી રામદ્વેષ પ્રખલ્ય સ્વજન પર મેહ, પરજન ઉપર દ્વેષ છે ત્યાં સુધી છુટકારા સંસારથી થતા નથી રાગદ્વેષ સમસ્ત કર્મોના ખીજ શ્રી જૈનેશ્વરે ફરમાવ્યા છે પરંતુ દ્રેષ જેટલેા જલદી એળખાય છે તેટલે રાગ જલદી ઓળખાતા નથી મમત્વ, માહ, સ્નેહ, રાગ વીગેરે તેના ખાખરીયા છે પેાતાના શરીરથી મમત્વ રાખવે મુકતીના ખાધક છે શરીરથી પ્યારૂ આ સંસારમાં ખીજુ કાઈ નથી ત્યારે ખીજા કાઇથી મમત્વ ભાવ, રાગ ભાવ સ્નેહભાત્ર, મેડુભાવ મુકતીના લેાકેાત્તર માના ખાધક જરૂર થશે. જૈનધર્મમાં પરમ . પુરૂષ વીતરાગ છે તેરાપંથી મત વીરૂદ્ધ કેટલાક લેાકેા એવી ત્રુઠી વાત ફેલાવે છે કે એ મત દયાદાન · રહીત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com