________________
પ્રસ્તાવના
સંસારમાં ધર્મ સંબધી જુદી જુદી વ્યક્તીઓએ જુદા જુદા અર્થ કીધા છે પરંતુ આધુનિક જેટલા મુખ્ય મુખ્ય ધર્મ મત પ્રચલિત છે તેને અહીંસા ને સારા બતલાવ્યા છે જેન ધર્મ અહીંસા તત્વ ને જેટલી મહત્વા આપે છે. તેટલી બીજા કેઈ ધર્મ અહિંસાને આપતા નથી જૈન ધર્મમાં અહીંસાની વિશેષતા માટે અને પાળવા માટે વિશેષ ધ્યાન અને આલેચના કરી છે જેને સંપ્રદાયના મુખ્ય બે વિભાગ શ્વેતાંબર ને દીગંબર છે તેમાં વેતાંબરમાં મુર્તિપુજક સ્થાનકવાસી અને તેરાપંથી એમ ત્રણ શાખા છે એ ત્રણે શાખા આગમ યાને સુત્રને પ્રમાણ માને છે પરંતુ કેઈ ૮૪ આગમ કેઈ ૪૫ આગમ કઈ બત્રીશ આગમ અને તેથી મલતી વાતે માને છે જૈનેતર આગમ પ્રમાણુના ઝઘડામાં પડતા નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com