________________
પદ્ધતિને મિથ્યા પ્રચાર, સમાજશાં તેના પ્રસંગે પણ તેઓ પીએ આ રીતે ચોગરદમ આદરી દીધેલ છે, તે જોતાં “નવામતને હવે જે વેગ નહિ આપીએ તે સમાજમાં સ્થાન જ નહિ રહેએવે તેઓશ્રીને સખત ભય લાગ્યો જણાય છે! શાસનદેવ સદ્દબુદ્ધિ આપો. [સં. ૨૦૧૩ના અશાડ શુદ ૧ શુક્રવારના લેખ તરીકે શ્રી અમદાવાદના દાનમંદિરથી મુનિશ્રી પદ્મવિ.ની સહીથી સંદેશ મું. સ અને અશાડ વદ ૪ ના તેમના મહાવી.શાસન વગેરે પેપરમાં “આ. શ્રી વિજ્યપ્રેમસૂરિજી મ. ના પત્ર'ના નામે પ્રસિદ્ધ થએલ પાખંડપૂર્ણ લખાણે પણ એ જ દિશામાં પ્રગતિ સાધેલ છે. તેમાંની માયાજાળને પણ
આંશિક ઘટફેટ તે અત્ર થઈ જ જતા હોવાથી અને પોતે અનેક વખત સમાધાન માટે કહેવડાવી ચૂક્યા છે, છતાં પોતે માનેલા સાચા મતને છેટો અને પોતે સદંતર ખોટા તરીકે માનેલા નવા મતને સાચે કહેવાની અનારાધકદશાને સમાજભરની શરમ તજીને તેવી ખુલ્લી રીતે બતાવી શકવાની હિંમત કરી શક્યા હોવાથી તે પત્રમાંના શેલ લખાણને અત્ર બેજવાબદારજનની ચેષ્ટા ગણીને ઉપેક્ષવામાં આવે છે ].
શ્રી શાસસુધાકર પત્ર વર્ષ ૧૦ માના તા. ૨૪-૯-૪૨ ના અંક ૯ નાં પેજ ૫૦ થી ૫૯ ઉપર [ સં. ૧૯૫ર ના ભા. યુ. પાંચમના ક્ષયે ભા. ૨. ૩ નો ક્ષય માનીને કેટલા પૂજ્ય મુનિવરેએ, કેટલા શહેરમાં અને કેટલાં સ્થાને શ્રી સંઘોએ ભા. શુ. ચોથના દિવસે સંવત્સરી કરી હતી ? એ હકીકત, નામ-ગામ-સ્થાન વગેર સંપૂર્ણ વિમતથી આપણને માહિતગાર કરતી] સં. ૧૯૫૨ની સંવત્સરી પ્રસંગની “શ્રી સાંકળચંદ ડીશંગ સિદ્ધારથ'ના નામની (આજથી ૧ વર્ષ પૂર્વની) પ્રાચીન પત્રિકા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તે પત્રિકા વાંચનારા સહુ કોઈ સ્પષ્ટ જાણું ચૂકેલ છે કે “સં. ૧૯૫૨માં ભા. શુ પના ક્ષયે ભા. શુ. ૩ ને ક્ષય કરીને ભા. શુ થના દિવસે સવત્સરી કરનાર તરીકે એકલા પૂ. સાગરજી મ. જ હેતા; પરંતુ એ સાથે તે મુજબની જ આચરણ કરનારા આ. શ્રી વિજયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com