________________
સિદ્ધિરૂરિજી મ.. આ. શ્રી વિજયકનકસૂરિજી મ.ના ગુરૂ શ્રી જીતવિજયજી દાદા, સન્મિત્ર પૂરવિજયજી, પં. શ્રી આનંદવિ. મ., ઇંદોરમાં શ્રી શાંતિવિ. મ. અને બીજા પણ મુનિરાજે, તથા તેઓશ્રીની નિશ્રાના પેટલાદ-રાધનપુર-ઈન્દોર વગેરે અનેક ગામોના સમસ્ત સંઘ, સુરત વડાચૌટાને સંઘ, સુરત ગોપીપુરાના શ્રાવક, તથા ભાવનગરના શ્રાવક મગનલાલ બેયર, અમદાવાદ વિદ્યાશાલાના શ્રાવક ડાહ્યાભાઈ શેઠ મનસુખભાઈ ભગુભાઈ વગેરે અનેક સ્થળે ચાતુર્માસ રહેલા અનેક સાધુમહારાજ તેમજ હજારે શ્રાવકવેર્યો પણ હતા.' (આ પછી તે વખતે આમાંથી કેટલે મુનિસમુદાય બાકી રહેલ હતા ? તે સંખ્યા જેઓ જાણતા હોય તેઓને તે વખતે તેટલા મુનિસમુદાયે જ “ભા. શુ૫ ની ક્ષયે ચંડાશુ ને છોડીને બીજા પંચાંગમાંની ભા. શુ ૬ નો ક્ષય પકડીને પ્રવલ હોઈ શકે,’ એ પણ જાણવું સુગમ થયું હતું.)
પૂ આ. મ શ્રી વિજયદાનસૂરિજી મ. પિતાના વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાના પેજ ૨૮૦ ઉપર તે સં. ૧૯૫૨ની સંવત્સરી બાબત જણાવે કે- “સં. ૧૯૫૨ની સાલમાં પણ આ પ્રમાણે હતું, અને શ્રી તપગચ્છના મોટા ભાગે ભા. શુ. ૬ ને ક્ષય માની ભા. શુ. ૪ ની સંવત્સરી કરી હતી.” એમ જણાવે છે. તેથી સ્પષ્ટ છે કે શ્રી તપગચ્છના તે કહેવાતા મોટા ભાગ પછીથી બાકીના લેખાવતે થોડો વર્ગ, તે આ ઉપર જણાવેલ સાંકળચંદ હઠીશંગ સિહારથની પત્રિકાના આધારે સ્પષ્ટ જણાવી આપેલ છે, તે છે. અર્થાત “તે વખતે ભા. શુ. ૫ ના ક્ષયે ચંડાશુને નહિ જ છોડીને ભા. શુ. તેને ક્ષય કરીને ચોથે સંવત્સરી કરનાર પૂ આનંદસાગરસૂરિજી મ. આદિ અનેક મુનિસમુદાય તેમજ અનેક શહેરેના હજારે શ્રાવકે હતા, અને ચંડાશુ. છોડી દેવાપૂર્વક બીજું પંચાંગ પકડી તેમાંની ભા. શુ ૬ ને ક્ષય માનીને ચંડાશુ ની જ ભા. શુ. ચોથે સંવત્સરી કરનાર પૂ. પં. શ્રી ગંભીરવિ. મ, લવારની પોળવાળા પૂ. ૫. શ્રી પ્રતાપવિ મ. પૂ. ૫.
શ્રી દયાવિમલજી ગણિ અને પૂ. આત્મારામજી મ. વગેરેનો સમુદાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com