________________
૨૯
આદિ પર્વતથિનું આરાધનાકાર્ય કરાય માટે આરાધનાની અપેક્ષાએ પર્વતિથિને ક્ષય ન હોય એમ કહેવું વાજબી ગણી શકાય, ને તેથી જ આરાધનાની અપેક્ષાએ ભીંતીયાં પંચાંગે છપાવનારા મૂળ ટીપણામાં પર્વતિથિને ક્ષય હોય તે તેને સ્થાને પૂર્વની તિથિને ક્ષય કરી પર્વની નિથિઓને અખંડિત રાખે છે” એટલું બધું સિદ્ધચક્રમાંનું લખાણ છેડી દેવાનું પાપ કરીને રજૂ કર્યું છે. તેઓએ આ છોડી દીધેલાં લખાણને તેણે રજૂ કરેલ લખાણ સાથે જોડ્યા બાદ તે આખું સમાધાન છે કે-જે આખું સમાધાન તેમના નવા મતને સાફ જૂઠ બતાવે છે. પોતાના સર્વદિફ અસત્ય ઠરેલા મતને સાચે લેખાવવા સારુ જેઓ સામા પક્ષના પ્રસિદ્ધ લખાણને પણ આ રીતે છડેચોક કાપી નાખવાની હિંમત ધરાવે છે અને તે લખાણમાંના ખંડન અર્થે રજૂ થએલા ફાવટ પૂરતા ઉઠાવી લીધેલા લખાણને પિતાના મતની પુષ્ટિમાં ઘુસાડી દેતા શરમાતા નથી, તેઓ જિનેશ્વરભગવંતના શાસનના રસિક શી રીતે માની શકાય? [ આ સમાધાન આવી જ રીતે શ્રી જંબુસૂરિએ તેમની તિથિસાહિત્યદર્પણ નામની બૂકમાં કાપીને રજૂ કરેલ છે, અને શ્રી પુષ્પવિના શિષ્ય (નવામતિ) અમૃતસૂરિએ
તિપિચર્ચાના વિષયમાં સત્યનું સ્પષ્ટીકરણ' નામની તાજે. તરમાં (તેમની ગ્રંથમાલાના નં. ૩૨ તરીકે) બહાર પાડેલ ૬ ફેર્મ પ્રમાણુની અસત્ય પ્રલાપમય પછીના પેજ ૩૪ ઉપર પણ સ્વીકારીને પિતાનાં મહાવ્રતને ખીંટીએ મૂકવાનું પાપ કર્યું છે ! આવા છે એ આગમપ્રજ્ઞ અને સુવિહિત શીરોમણું.] પિતાના મતને કોઈ શાસ્ત્રને કે પરંપરાને અદ્યાપિ પર્યત એકાદ પણ ટેકો મળ્યો નથી અને કાર્યો છે તે મત કઈ વાતેય મૂકી શકાતો નથી; તેની જ આ બધી પ્રપંચલીલા છે. આ તે શું છે? પણ ભેદી ચીઠ્ઠી લખીને લવાદને પણ ફાડી શાસનની અવિચ્છિન્ન પરંપરાને જ ઉથલાવી નાખવા સુધીના પણ એ મત ખાતર તેઓને ઘેર અપકૃત્ય કરવાં પડ્યાં છે ! એ જોતાં તેઓ પ્રતિ કને અનુકંપા ન થવા પામે ? આવા ઘેરાતિર પમ્પને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com