________________
ભવાંતરમાં અંજામ શું? એટલું હજુ પણ એ વર્ગ વિચારવા કૃપા કરે એમ ઇચ્છીએ છીએ,
(૩૩) તે પેજ ઉપરના પેરા ત્રીજાનાં “સિદ્ધચક્ર વર્ષ ૪, અંક ૪, પૃ. ૮૭માં તેઓ ક્ષય થતાં પૂર્વતિથિમાં આરાધનાની જરૂર અને તેનું કારણ, એ મથાળા નીચે લખે છે કે-“અને આ જ કારણથી બીજ, પાંચમ વગેરે પર્વતિથિઓને ક્ષય હોય છે, ત્યારે તે તે પર્વતિથિની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે. કેમકે તે તે પર્વતિષિને ભોગવટો તે તે આગલી સૂર્ય ઉદયવાળી તિથિની પહેલાં થઈ ગયો છે. ત્યાં સુધીનાં લખાણ પછીથી તેમણે જે xxx આ પ્રમાણે ચેકડીઓ દર્શાવી છે તે, તે પછીનું લખાણ પણ જે પિતે છાપી બતાવે તે તેમને મત ખેટે મનાવે તેમ છે, માટે તે પછીનું “અને સૂર્યોદયવાલી તે તે પર્વ નિથિ ન મળે તે તેની આગલી તિથિની પહેલી તિથિએ તે તે પર્વતિથિને ભેગવટ હોવાથી તે તે પર્વતિથિની આરાધના થાય છે. કેમકે જેમાં જે ન હોય તેમાં તેને સમાવેશ કરે એ હિતકર છે. એટલું તે સિદ્ધચક્રના અંકમાંનું લખાણ તેમણે તે ચેકડીઓનાં સ્થળેથી કાપી નાખ્યું છે, અને તે કાપી નાખેલ લખાણ પછીનું પણ ત્રીજ, છઠ, નેમ વગેરે x x x અને કલ્પનામાત્ર જ છે.” એ લખાણ (પ્રથમનાં લખાણ સાથે સંગત લેખાવવા તરીકે) જોડી દેવાને પ્રપંચ કરેલ છે. તે સ્થળે સિદ્ધચક્રમાં એ પછીનું પણ નવ પંક્તિપ્રમાણ લખાણ છે, છતાં તે લખાણ પણ પિતાના મતને જૂહ ઠરાવતું હોવાથી એમણે અહિં લીધું નથી–છોડી દીધું છે. વિશેષમાં આ ઘાલમેલ કેદની જાણમાં ન આવે એ સારૂ તે સ્થળને ખેતી રીતે જ પૃ. ૮૭ તરીકે જણાવવામાં આવેલ છે! સિહચક્ર વર્ષ૪, અંક ૪ ના પૃ. ૮૭ ઉપર તે લખાણું જ નથી ! વાચકવર્યોએ સિદ્ધચક્રમાં તે પેજ જોઈ લેવા વિજ્ઞપ્તિ છે.
(૩૪) પેજ ૨૪ની અંતિમ બે પંકિતથી માંડી પેજ ૨૫ ઉપરની સાત પાક્તિ સુધીમાં સિદ્ધાચક વર્ષ ૧, અંક ૧, પૃ. ૭ ઉપરના જે પ્રશ્ન: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com