________________
ત્ર જ આગળ વણ જ આગ
અને પ્રગતિ
આવતી પ્રણાલીકાને એકટાઈથી વળગી ન રહેતાં, સમયને ઓળખીને જ આગળ ધપવાનું છે. સામુદાયીક જાગૃતિપૂર્વકનું તેમનું આવું પ્રયાણ જ આગે વધની ઘોષણપૂર્વકની સમૂહગત કુચ જ આપણી ઉન્નતિ અને પ્રગતિ માટેના ધ્યેયની નજીક લઈ જશે..
જૈન સમાજમાં અને તેમાં પણ ખાસ કરીને વેતામ્બર ના દેરાવાસી તેમજ સ્થાનકવાસી વિભાગોમાં સાધુઓની
સંખ્યા મોટા પ્રમાણમાં છે વળી છેલા સાધુ વર્ગનું પચાસેક વરસમાં આપણું દેરાવાસી સમુવર્ચસ્વ દાયમાં એકના સ્થાને ૭૦-૮૦ જેટલા
આચાર્ય ભગવાને–સૂરિપંગ અમુલ્ય લાભ આપી રહ્યા છે. ચતુર્વિધ સંઘમાં તેમનું સ્થાન કંઈક અનેખું જ છે. કુદકે અને ભુસકે આગળ વધતા આ જ્ઞાનયુગના આધુનિક પ્રગતિ સાધક જમાનામાં પણ આપણા સમાજમાં સાધુવર્ગનું સમાજના આગેવાનો તરીકેનું તેમનું અગ્રસ્થાન જળવાઈ રહ્યું છે. શ્રદ્ધાળુ ધનિકવર્ગ તેમના એક શબ્દ માત્રથી કંઈપણ લાંબો વિચાર કર્યા સિવાય હઝારો રૂપયા ખર્ચ કરવા તયાર થઈ જાય છે. તેમની ભલામણના પુસ્તક પ્રસિદ્ધિ માટે કે તેમને અભ્યાસ આગળ વધારવા માટેની દરેક પ્રકારની અનુકુળતાએ કરી આપવા માટે, એકાદ બે જ સાધુઓ માટે પણ મોટા મેટા પગારના જૈનેતર શાસ્ત્રીઓને ખાસ રોકી લેતાં. સમાજ લેશ માત્ર ખંચકાતો નથી. સદ્ભાગ્યે શ્રી સંઘના રીઝર્વ ફંડે પણ
આવા પ્રસંગે ખુલ્લા થઈ જાય છે. ચોમાસું રહેવા માટેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com