________________
રાજપાટનાં ઉદાહરણઃ ગૌતમરાસ તે ઠીક ઇત્યાદિ. અષ્ટાધ્યાયી અદિનાં કવિતા ગુજરાતી કહેવાય ?
આ ઉપરથી સમજાય છે, કે આ વિદ્વાન્ પુરુષે બીજા રાસે જોયા છે. રા. રા. હરગોવિંદદાસ દ્વારકાદાસ પાસે પણ વિશેષ સમૂહ સાંભળે છે. વળી રે. રા. બળવંતરાશ કલ્યાણરાય ઠાકર પણ આ ઓની યાદી જોઈ બીજા પણ રસે ફેંકન+કોલેજ લાયબ્રેરીમાં જોયા હોવાનું અમને જણાવે છે. આમ જોતાં અનુમાન થાય છે, કે પંદરસા સિકા પહેલાંનું પણ ગુજરાતી જૈન સાહિત્ય શોધખોળની મળી આવે. એ ગમે તેમ થાય, પણ ગુજરાતી કર્યું અને ક્યારથી ગણવું એ અંગે અમને જે લાગે છે તે જણાવ્યું છે. રા. ધ્રુ શ્રી હેમચંદ્રાચાર્યની અધ્યાયીના ફકરા, શ્રી મેરતુંગસૂરિના સેરઠાનાં સ્વાં પદે, વિવેકવિલાસના ફકરા, પદ્મનાભના કહાનડદે પ્રબંધના નમુના ટાંક્યા છે, એને ગુWાતી કે અપભ્રષ્ટ ભાષાનું નામ આપવું એ વાત વિચારવા જેવી છે અને તે એ ફકરા બેસે છે, પણ તે ગુજરાતીના બેધને લઈને એમ તે નહિ જ. આપણે જા. બુલરનાં પુસ્તક ઉપરથી એકાદ બે ઉદાહરણ ટાંકિયે. –
* રા. બા. કાંટાવાળાના પત્રથી જણાય છે, કે તેઓના જોવામાં સુરપાળને રાસ” આવ્યો છે, અને રાણી રૂપસુંદરી”ને રાસ લખાય છે, એવું તેમનું ધારવું છે.
+ હેકમ કેલેજની લાયબ્રેરીમાં અમે યાદીમાં આપેલા સસે સિવાય બીજા પણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com