________________
એહ સાંભળી મુનિમજી,
ચિત્ત ચિંતે એણુ પર તેહ રે; વાત સફેટ હવે થશે,
તેથી દુનીયા જાણશે એહ છે. તેથી. સુ. ૧૦ ફરી કસ્તૂરી કહે તેહને,
| બાપા ! જાઓ રાજકુવાર રે; રાજાજીની આગળ,
| સર્વ વાત જ સાર રે. સર્વ. સુ. ૧૧ રાયને કહેજે એણે પરે,
તુમ ભગિનીને ભરથાર રે, પરદેશથી જ્યારે આવશે,
વસ્ત જશે અમને તે વાર ૨. વસ્તુ. સુ. ૧૨ ચામર ને છત્ર જોઈશે,
નેજા ને સાથે નીશાન રે, હાથી ઘોડા તેમ વળી,
લેવા આવીશ મૂકી માન રે. લેવા. સુ ૧૩ તુમ ભગિનીના સ્વામીને,
સામૈયે કરવાને કાજ રે, એ કારણથી આવીયે,
તુમ પાસે હું મહારાજ રે.. તુમ. સુ ૧૪ એહ આદેશ કસ્તુરીને, | મુનિમ સુણી ગયો રાજ દરબાર રે, રાયે આદર આપીએ,
કકલ કહે સર્વ વાત વિસ્તાર છે. કલ સુ. ૧૫ ૧ ગટ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com