SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ હવે જઈ પૂછું તેણીને, પૂર આડો છે કે મોભ રે; તે આડી દૂર લેખવી, જેનાં ફળ ભેગવ્યાં સહ ભ રે. જેનાં. સુ. ૪ એમ વિચારી ચિત્તમાં, અમરદત ગમન ઉજમાળ રે, નિજ વ્યાપાર સમેટીને, સાથે લીએ તે સર્વ માલ છે. સાથે. સુ. ૫ વળી મનમાં એમ ચિંતવે, મ્હારે ખબર મેકલવી તેહ રે; ચેતવણું આપી જવું, નારી તે મન સમજે એહ છે. તે મન. સુ. ૬ તેથી મનમાં મુંજાઈને, બહુ પામશે લજા સાર રે, જેથી નિશ્ચય માનશે, હારી વાત હવે નિરધાર રે હારી. સુ. ૭ હારે કહેવું સહેલું થશે, ઈમ અભિમાને ચડયે શેઠ રે, કાગલ લખી મેકલાવીને, ઉત્તારી દીધી એમ વેઠ રે. ઉતા. સુ. ૮ ધવ પત્ર આવ્યું ભાળીને, થઈ સા મનમાં અતીવ ખુશાળ રે; મુનિમને તામ બોલાવીને, | સર્વ વાત કહી તે રસાળ છે. સર્વ. સુ. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy