________________
બારમે દિવસે તેણુએ, અશુચિ કર્મને ટાળ; નામ તેહનું આપીયું, કમળ ઈતિ ઉજમાળ. ચંદ્રકળા જિમ વાધતે, કુમર રૂપ નિધાન; પંચ વર્ષને તે થતાં, જે થયું તે સુણે ખ્યાન. એહ વાત ઈહાં રહી, હવે અમર અધિકાર; અહો ભવિયણ! તમે સાંભળો, મન કરી એકાકાર. ૬
ઢાળ ૨૯ મી
[[ હસ્તિનાગપુર વર ભલે, જિહાં પાંડુ રાજા સાર રે-એ દેશી) અમરદત્ત મન ચિંતવે,
* હવે જાવું નિજ ઘર દ્વાર રે, કરતૂરી મુજ વલ્લભા,
વાટ જોતી હશે સાર રે; વાટ જોતી હશે સાર,
સુણે ભવિ પ્રાણયા! સનેહ રે. ૧ હાં રહેતાં મુજને હવે,
કરતાં વર્ષ છ થયાં વ્યાપાર રે, દુખિયારી થઈ ગઈ હશે,
મન સમજી હશે સા નાર રે. મન. સુ. ૨ ઘરમાં દાણું એક માસનાં,
ખાવા મેં મેલ્યાં હતાં ત્યાંય રે, વિણ ખેરાક સા ટળવળી, - બહુ દુઃખી થઈ હશે ખાય છે. દુઃખી. સુ. ૩ ૧ વાત. ૨ શ્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com