SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ અમે કાંઈ ચિંતા મતી કરે રે, | સર્વ થાશે ઈહાં શુભ કે; શેઠા. આશ્વાસન એમ આપીયું રે, | મન નવિ આણશે કે. શેઠા. ૧૧ મુનિમ મુખેથી સાંભળી રે, કસ્તૂરી થઈ રળીયાત કે; સજજન સાંભળો. ધમધેકારે ગામમાં રે, થાવા લાગી વાત કે. સ. ૧૨ શેઠ ઘેર જબ આવશે રે, કાઢશે ઘરથી બહાર કે. સ. એ જતાં સવી આપણું રે, જાશે દુ:ખ અપાર કે; સ. ૧૩ જન મુખથી એમ સાંભળે રે, ખેદ ન આણે લગાર કે સ. મનમાં ચિંતે એણી પરે રે, એ શું સમજે ગમાર કે?. સ. ૧૪, એમ આનંદથી રવાસરે રે, કાઢે તૂરી તામ કે; સ. શ્રોતાજન ! હવે સાંભળો રે, જે જે થાય ઈહાં કામ કે સ. ૧૫ નિયતિહરિ સૂરિરાયને રે, શિષ્ય કહે રામચંદ કે. સ. ઢાળ અઠ્યાવીશ એ થઈ રે, હે ભવિજનને આનંદ કે. સ. ૧૬ દેહરા કસ્તૂરી આનંદથી, રહેવા લાગી ત્યાંય; એમ દિન ૩ વ્યતીકમતાં થકાં, સમય પ્રસૂતિ આય. ૧ શુભ વેળા શુભ વારને, પ્રસ પુત્ર રતન, લક્ષણ લક્ષિત દેહડી, દેખી થાત પ્રસન્ન. ચંદ્ર સૂર્યનાં દર્શને, કરાવ્યાં ત્રીજે દિન, છઠ્ઠી જાગરિકા કરી, મનમાં થાય અદીન. ૧ ખેદ. ૨ દિવસે કાઢતાં. ૩ પસાર કરતાં. ૪ સુવડ, બાળક જન્મવાને ટાઈમ, વખત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy