________________
એમ સુણીને રાજવી,
હસી બોલ્ય પ્રેમે તેણી વાર રે, બાપા ! લઈ જાજે ભલે,
એમાં નથી કાંઈ અમ નાકાર છે. એમાં. સ. ૧૬ સર્વ વસ્તુ એ માહરી,
મુજ હેનની છે નિરધાર રે; એ આપ્યાથી તે મુજને,
થાય આનંદ હર્ષ અપાર રે. થાય. સુ. ૧૭ એમ સુણને કેકલ કહે,
રાજન! કૃપા કરી તમે આજ રે; સઘળાં તુમ હેની તણું,
તેથી સિદ્ધ થશે હવે કાજ રે. તેથી સુ. ૧૮ કરકજ જેડી મુનિમ કહે,
રાજન! અમને એ જોશે જે વાર રે, લેવા આવશું વસ્તુઓ,
અમે આપની પાસ તે વાર રે અમે સુ. ૧૯ મહીધરર પાસેથી નીકળી,
આ બાપે કસ્તૂરીની પાસ રે, વીતી વાત સઘળી કહી,
સાંભળીને સા પામી ઉલ્લાસ રે. સાં. સુ. ૨૦ હવે ભવિયણ! તમે સાંભળો,
શું હિાં કુતૂહલ થાય રે; અમરદત્ત જમ આવશે,
નિજ ઘરમાં જ્યારે મૂકશે પાય રે. નિજ સુ. ૨૧ ૧ બે હાથ. ૨ રાજ.
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com