________________
આગણત્રીશમી ઢાળ એ,
૮૪
મુનિ રામે ટ્રુ કહે ઉજમાળ રે;
નિયતિહરિના પસાયથી,
હાથે સહુને મંગળ માળ રે. હેાશે. સુ. ૨૨ દાહરા
૧
ઠાણાપુરથી નીકળ્યેા, અમરદત્ત ધરી પ્યાર; પથ પશ્ચિમ ટાળતા, આબ્યા નિજ પુર સાર. તાપેા નાંખી ઢાંસથી, થયા ખાકા તેહ; એહુ સાંભળી જન કહે, અમર આવ્યે નિજ ગેહ. ૨ સ્તૂરી હવે મુનિમને, તેડી કહે સસને&; રાજદ્વારે જઈ કરી, લાવા વસ્તુ તેહ. પછી કરો તુમે શેઠને, સામૈયું ભરપૂર, એમ સુણીને મુનિમજી, આવે રાય હજૂર. રાય કનેથી સ તે, વસ્તુ લાવ્યેા જામ; આડંબરથી શેઠને, કરે સામૈયું તામ. સાજન મહાજન સહુ મળી, ચાલ્યા અંદર એહ; આખર એ દેખીને, અચરજ પામ્યા તેહ. ઢાળ ૩૦ મી
[ શુભ જ્ઞાન રસીલી રૂડી દેશના ફ્ લેાલ-એ દેશી. 1 સર્વ સાજન મહાજને પરિવી ૨ લેાલ, અમરદત્ત આબ્યા નિજ ગેહ જો; આ તે ઘરમાં હું શું દેખી રહ્યો ૨ ? લેાલ, છે શું સ્વપ્ન કે સાચું એહુ જો ?.
3
એમ અરિજ મન માંડે થયું રે લાલ. ૧
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat