________________
એમ. ૨
એમ. ૩
એમ. ૪.
ઈહાં મ્હારી નારીએ ઘર રહી રે લોલ,
કર્યો નિશ્ચય શીલ વિનાશ જે; નહિ તે ઠાઠ માઠ રૂદ્ધિ એવડી રે લોલ,
હવે કયાંથી એ એની પાસે જે ? મનમાં એવા અનેક શેઠજી રે લોલ,
કરે તર્કે તેણી વાર જે; એમ અનુક્રમે ચાલતાં આવીયારે લોલ, “ | સર્વ મળીને ઘરને દ્વાર જે. માહમાંહે વાતે એડવી કરે રે લોલ,
થઈ મનમાં અતીવ ઉજમાળ જે. જે જે અમર હવે કરશે સહીરે તેલ,
કસ્તુરીના તે બે હાલ જે. એને ઘરથી એ બાહિર કાઢશે રે લોલ,
વળી દેશે બહુ તસ માર જે; આપણને તો હવે તેથી થશે રે લોલ,
જંજાળે સર્વ એ દૂરજે. તવ સૂરીએ તિહાં શું કર્યું રે લોલ,
તેડી કાંખમાં પિતાને બાળ જે, રહી ઉભી સા ઘરના દ્વારમાં રે લોલ,
કરે બાળા બાળક શું ખ્યાલ જે. જાયા ! સાંભળજે મુજ વાતડી રે લોલ,
જે આવે એ તારા બાપ જે; જઈ સામે પગે તું લાગજે રે લોલ,
તુને ખોળે બેસાડશે આપ જે.
- એમ. ૫
એમ. ૬
એમ. ૭
-
૧ પુત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com