________________
૭૭
હારે લાલા સંભળાએ નહિ મુજથી,
થાય કાને પણ અપવિત્ત ૨ લાલા, સાચે સાચું તમે બેલજે,
| નવ બોલશે જૂઠ ખચીત રે લાલા. વા. ૭ હારે લાલા કસ્તુરી સમજી ગઈ,
છતાં પણ પૂછે તેણી વાર રે લાલા; બાપા ! એવી કેવી થાય છે ?,
ચડી જેથી રીશ અપાર રે લાલા. વા. ૮ હારે લાલા કૃપા કરીને કજીયે,
જેથી ખબર પડે આ વાર રે લાલા; તે સાંધ આવે ખરે, . કહ્યા વિણ કેમ પામીજે સાર રે? લાલા. વા. ૯ હારે લાલા કોધમાં આવી એમ કહે,
કહેવી વ્હારે શી વાત છે? લાલા; નાક કપાવ્યું જગતમાં,
હજી પૂછે છે અવદાત રે લાલા. વા. ૧૦ હારે લાલા ગામ માંહે હવે મુજથી,
નાક લઈને ફરાય ન યાંહિ રે લાલા; એવી ખબર જે મુજ હતું,
તુમ પાસે તે આવત નહિ રે લાલા. વા. ૧૧ હારે લાલા માંડ માંડ છૂટ હતું, • ફરી મુજને નાંખે અહિ રે લાલા;. મહારી લાજ ગમાડવા,
ધૂડ નાંખી તેં ધોળા માંહિ રે લાલા. વા. ૧૨
૧ વાત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com