SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાપારે એહ ભાંગશે, અધુના કયાંથી આવી કમજાત ? લાલા. વાત સુણે રે વિનેદની. વા. ૧ હારે લાલા દે ચાર દિન એમ વીતીયાં, શાંતિ ને સમાધિથી ત્યાંહિ રે લાલા; એહવે શું ત્યાં નીપનું ?, હવે તેહ સુણજો તમે અહિ રે લાલા. વા. ૨ હારે લાલા જનગણમાં વાત વિસ્તરી, એણે કીધું છે ભૂંડું કામ રે લાલા; કુળને કલંક ચડાવીયું, થવા લાગી તેની વાત આમ રે લાલા. વા. ૩ હારે લાલા કર્ણોપકર્ણ ચાલતાં, વાત આવી કક્કલને કાન રે લાલા; એહ સાંભળતાં મુનિમને, મન નવ રહી તવ કાંઈ ભાન રે લાલા. વા. ૪ હારે લાલા મનમાં અતિ ખેદ પામીને, આવે જ્યાં છે શેઠની નાર રે લાલા. દિલમાં ઉગ લાવીને, તેહ બેલે આમ તે વાર રે લાલા. વા. ૫ હારે લાલા શેઠાણી ! તમે સાંભળે, મુજ વાતડી કહેતાં એમ રે લાલા; ગામમાં વાતે અતિ ઘણી, તુમ થાઓ છે જેમ તેમ રે લાલા. વા. ૨ ૧ માણસમાં. ૨ ખેદ લાવીને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy