SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ લાલચ ભૂંડી ભૂતડી, લાગી જેને મન; તેને સુખ નિ સાંપડે, ખળી રહે તસ તન. અમરદત્ત ચલી આવીયા, મહીયારી ઘર જામ; આડું અવ ુ જોઇયું, પણ સા નવ દીઠી તામ. અધ સદન દેખી કરી, મનશું કરે વિચાર; કિહાં ગઈ સા સુંદરી ?, સાંજ સમય આ વાર. કાઈક નરને ભાળીને, તેહને પૂછે તામ; કિમ સા દેખાતી નથી, મહીયારી આ ધામ . એવાં વચન સાંભળી, હસીને મેલ્યા આમ; હવે તેા તુમ સરશે નહિ, અહિં આવ્યાથી કામ. વળતું ભાંખે શેઠજી, અહા સુણા સજ્જન !; નથી હારે કાઈ જાતના, સંબંધ અહિં મુજ મન ૧૦ તેહ કહે અહા શેઠજી !, જાણું છું... તુમ મ; પણ નથી મ્હારા કુળ તણેા, ગુઝ ખેાલ્યાના ધર્મ. ૧૧ એમ સુણી પાછા વળ્યેા, આવ્યા આપણુ ધામ; મનશુ ઈમ તે ચિંતવે, રૂડું કર્યું. તેણે કામ. લાજ હવે મારો ઇહાં, નહિ જાએ નિરધાર; વચન દીધું છે તેણીએ, પાળ્યું ખચીત આ વાર. હવે ભવિયણ ! તમે સાંભળો, કસ્તૂરીની વાત; કરી રખે કચપચ કરી, વ્યાખ્યાને વ્યાઘાત. ઢાળ ૨૬ મી [દેશી વિંછીયાની ] હારે લાલા કસ્તૂરી ઘર આવ્યા પછી, કરે લેાકેા માંડા માંહે વાત રે લાલા; ૧ ઘર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫ ૧૨ ૧૩ ૧૪ www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy