SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ તપ તુમ મન રાખવા રે, લ્યા જોઉં. આ વાર; એમ ઉપર ઉપર થકી રે, જોયા સઘળા સાર. દક્ષતા તેની ભાળીને રે, રાજી થઇ અસરાળ; યુગ્મ સહસ્ર તે મુદ્રિકા ?, આપે અતીવ ખુશાળ. ચ. ૧૨ દક્ષતા વાપરીને કર્યો રે, સાહસ ખેડી વ્યાપાર; તેથી અગણિત મુજ થયા રે, લાભ વ્યાપાર મુઝાર. ચ. ૧૩ કામ તુમારૂ નિહાળતાં રે, આ તે નજીવી છે ભેટ; કૃપા કરીને લીજીએ રે, થાએ સુખ મુજ પેટ. કૃતકૃત્ય થઈને હર્ષ થી રે, કરે તે ભેટ સ્વીકાર; કુકલ મનમાં ચિંતવે રે, લીધી મુજ એણે સાર. શેઠ વાત હવે સાંભળેા રે, પાછળ શું થયુ' તાસ ; પચ્ચીશ ઢાળ પૂરી થઇ રે, વાત અધૂરી જાસ. ક્રમ સિંહ સૂરિરાજના રૈ, શિષ્ય કહે રામચ૪; શીલથી લીલ થાએ સદા રે, એમ કહે જિનચંદ ચ. ૧૭ ચ. ૧૪ ૨. ૧૫ ૨. ૧૨ દોહરા ચ. ૧૧ અમરદત્ત ઘર જઈ કરી, ચિંતે ચિત્ત મુઝાર; હવે મહીયારીને ઘરે, જાવું નહિ નિરધાર. એહવા નિશ્ચળ આદર્યાં, મન સાથે સ ંકેત; ત્યાં જાવાથી માહેરી, જગમાં થાએ જેત. પણ સંધ્યા વેળા થઈ, સાંભળીયું પયપાન; - મન સાથે એમ ચિંતવે, અમર ભૂલી નિજ ભાન, દુગ્ધપાન કરીને તિહાં, પાછે તરત આવીશ એમ વિચારી ચાલીયા, મહીયારી ઘર ઈશ, ૧ ડહાપણુ, ૨ સેાનામહાર. ૩ જોતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૪ www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy