SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળી ૨૫ મી [ ચતુર નર! સે શિયળ નિધાન–એ દેશી.] ધવના ગયા પછી સુંદરી રે, મનશું કરે રે વિચાર; જે કામે હું નીકળી રે, સફળ થયું આ વાર. ચતુર નર ! જુઓ જુઓ બુદ્ધિ પ્રકાર. ૧ હવે ઈહાં રહેવું નહિ રે, જાવું મુજ આગાર; એમ નિશ્ચય કરી મન વિષે રે, ઘરધણીને તે વાર. ચ. ૨ ભાડું આપ્યું તેને રે, લેઈ સઘળે રે સાજ; મહિષીય વહેંચી કરી રે, ચાલી વેળા સાંજ. ચ. ૩ ભૂ જિહાં રાખ્યા હતા રે, તિહાં આવે રે ચાલ; શેઠાણી આવી ભાળીને રે, સહુ થયા ખુશીઆલ. ચ. ૪ દે ચાર દિવસે ત્યાં રહી રે, ત્યાંથી ચાલી તે વાર; અનુક્રમે ચાલતાં શાંતિથી રે, પહોંતી કંચનપુર સાર. ચ. ૫ શેઠાણી આવી ભાળીને રે, મુનિમ તે હર અપાર; પકુશળાલાપ પૂછે તદા રે, મળીયા સહ પરિવાર. ચ. ૯. સાજન વૃંદ હર્ષિત થયે રે, દુર્જન મન પડે ત્રાસ મુનિમ કહે તેને હવે રે, સાંભળો મુજ અરદાસ. ચ. ૭ હવે સંભાળી લે તમે રે, લેતી દેતી આ વાર, જેથી મુજ ચિંતા ટળે રે, થાએ સુખ શ્રીકાર. ચ. ૮ એમ કહીને ચોપડે રે, કલ દીયે તસ હાથ; કસ્તૂરીએ પણ તદા રે, હસી કહ્યું તેની સાથ. ૨. ૯ બાપા ! એમાં શું જોઉં રે, તમારા કામ મુઝાર; મુજને તે તુમ ઉપરે છે, વિશ્વાસ છે પારાવાર. ચ. ૧૦ - ૧ પતિના. ર ઘેર. ૩ સે. ૪ સેવકને ૫ ખબર અંતરની વાત. ૬ સગાંસંબંધી. ૭ સમુદાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com જ શીકાર. ચ.
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy