________________
૧૫
તો પણ અમરના ચિત્તમાં હે શ્રોતા !,
વિચારે ઘોળાત રે. હા મોરા શ્રોતા !, સાંભળો અચરિજ વાત. ભવ્યજને ! હવે સાંભળે છે શ્રોતા !
આગળ વાત રસાળ; સુણતાં સાતા ઉપજે છે શ્રોતા !,
મનમાં રાખો ખ્યાલ રે. હે મેરા શ્રોતા !, સાંભળે અચરિજ વાત. કર્મસિંહજી સ્વામીના હે શ્રોતા !,
શિષ્ય કહે રામચંદ, ચાવીશ ઢાળ પૂરી થઈ હો શ્રોતા !,
જુઓ સંસારના ફંદ રે. હે મેરા શ્રોતા !, સાંભળો અચરિજ વાત.
૧૭
દોહરા
મહીયારી મુખ સાંભળી, અમરદત્ત તેણી વાર; ત્યાંથી ઉઠી ચાલી, ગેહ ભણી આ વાર. લકર પકડીને સા કહે, શેઠ ! સુણે મુજ વાત ચિંતા કરશે નહિ જરી, મનને રાખજે શાંત. લાજ હું જાવા નહિ દઉં, આપ તણી અહે નાથ; લઈશ ઉપાયો એહવા, રહે સુખે સહુ સાથ. શેઠ ચાલીને આવીયે, પિતાને ભવો હવે સહુ જન તમે સાંભળો, સા ચિંતે તત ખેણું ૪ ૧ હાથ જાલી. ૨ સ્વામી, પતિ, ૩ ઘરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com