________________
૬૭
હારી લાજ જશે ખરી હે ૧ભામા!,
સુખ બતાવીશ કેમ? એ કરતાં મરવું ભલું હો જામા !,
લાજ ન જાએ જેમ રે. હે મારી ભામા, વાત સુણે અભિરામ.
૧૦ એવાં વાયક સાંભળી હો ભામા !, બોલી કસ્તૂરી તામ; વાત સાંભળતાં કેમ થયા છે ? સ્વામી !,
આકળા તે તમે આમ રે. હે મેરા સ્વામી !, વાત સુણે અભિરામ. વાત સુણ્યાથી આગળ હે સ્વામી!, કે બતાવતા પ્રેમ, એ સર્વે તે કયાં ગયો હો સ્વામી !?,
હવે બોલો છે એમ રે. હિં મારા સ્વામી !, વાત સુણે અભિરામ. ૧૨ પહેલેથી હું જાણતી હો સ્વામી !, કેવા છે તમે પરોણ; પણ ચિતા તમે મતી કરી છે. સ્વામી !,
સાંભળો મારાં વેણ રે. હે મારા સ્વામી !, વાત સુણે અભિરામ. લાજ તુમારી જગતમાં હે સ્વામી !,
જવા નહિ દઉં ખાસ ઉપાય એહ શોધીને હે સ્વામી !,
રાખે હેઠે તુમ સાસ રે. હો મારા સ્વામી !, વાત સુણો અભિરામ.
- ૧૪ એમ આશ્વાસન આપીયું હે શ્રોતા !,
શેઠને પાડો શાંત, ૧–૨-૪ સ્ત્રો. ૩ વચનો. ૫ સજન, પ્રેમી. ૬ હિમત.
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com