________________
• R
SS -
૨
આશા છે છતાં માહરે હો સ્વામી , માસ થયા ત્રણ આજ, એ મુજ ગુઝની વાતડી હો સ્વામી! તમને કહી છડી લાજ રે
મેરા સ્વામી !, વાત સુણે અભિરામ. જ્યારે મુજ સુત જનમશે હે સ્વામી!, ત્યારે ઘડાવીશ હાર, તેહ વિચે આ મુદ્રી સ્વામી !, રાખીશ હું ધરી પ્યારી રે, હે મેરા સ્વામી !, વાત સુણે અભિરામ તમે તો મુંજને છેડશે હે સ્વામી!, એ મુજ મન અંદેશ, : ફરી સામે જોશે નહિ હે સ્વામી!, મૂકશે નહિ સંદેશ રે, હો મેરા સ્વામી ! વાત સુણો અભિરામ.
૪ એટલે એ વીંટી જોઈને હે સ્વામી !, સંભારીશ તુમ નામ; માંગી છે એ કારણે તે સ્વામી!, અવર નહિ કાંઈ કામ રે. હો મોરા સ્વામી !, વાત સુણે અભિરામ
પ એમ સુણીને શેઠજી હે આતમ!, મનમાં થયે તે ઉદાસ; હવે તે મારી ઈહાં કરે છે આતમ!, જાણે લાજ તે ખાસ રે. હા મારા આતમ!, વાત પડી રે વિચાર.
૬ જગમાં આ મુજ વાતડી હે આતમજનગણ જાણશે જામ, મુજને વિશ્વમાં જીવવું રે આતમ! મુશ્કેલ થાશે તામરે. હે મારા આતમ!, વાત પડી રે વિચાર વદન કમળ ઝાંખું થયું હે શ્રોતા !, શેઠનું તિહાં તે વાર; આરે અજાણ્યા શહેરમાં હો આતમ!, કેશુ કરે મારી સાર રે?. હે મેરા આતમ !, વાત પડી રે વિચાર.
૮ હળવે રહીને બે લીયે હે ભામા!, નારીને કહે એમ; કમળ! તેં ભારે કરી હે ભામા !, હવે કરવું છે કેમ? રે. હૈ મેરી ભામા !, વાત સુણે અભિરામ.
૧ વીટી. ૨ સમાચાર. ૩ ઘણું માણસો. ૪ જગતમાં. ૫ મોઢું, મુખ. ૬ સ્ત્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com