________________
પણ તુજને પૂછું છતાં, તે એમાં યે દીઠે માલ; સત્ર કાં એવડે હઠ લઈ કરી, દુઃખ આણે અસરાળ ?. સ. ૧૭ તેનું કારણ કાંઈ સુજથી, નથી સમજાતું એહ; સ. માટે દિલ ખોલી કરી, સમજાવ આણે નેહ. સ. ૧૮ કરકજ જેડી સા કહે, એમાં કારણ છે કાંઈ; સ્વા. ત્યે સમજાવું તમ ભણી, ખેલ ખંચ મૂકી આઈ. સ્વા. ૧૯ મુંજ કહેતાં તમે સાંભળે, એક ચિત્તે મુજ નાથ ! સ્વા; હવે વામા કહેશે ઈહાં, તે સાંભળે સહુ સાથ. સ. ૨૦ નિયતિહરિ સૂરિરાજને, રામેંદુ કહે વાત; સ. ત્રેવીશ ઢાળ પૂરી થઈ, સૂણે વશેષ અવદાત. સ. ૨૧
દેહરા તવ કર દ્વયક જોડી કરી, મહીયારી કહે એમ; તમે કારણે જે પૂછયું, તે સાંભળે ધરી પ્રેમ. મુજ ગુઝની એ વાતડી, નથી કહી તુમ પાસ; ત્યાં લગે પ્રીતડી દાખવે, સુણીને મૂકશે ખાસ. એમ કહી સા સુંદરી, કહેવા લાગી વાત અમરદત્ત તવ સાંભળે, મન રાખી એકાંત.
ઢાળ ૨૪ મી [ જિન વચને વૈરાગીયે હે ધના !-એ દેશી.] કરજેડી કહે કંથને સ્વામી !, સાંભળે માહરી વાત, મુદ્રિકા લેવા તણું હે સ્વામી છે, કારણ કહું એકાંત રે, હા મારા સ્વામી !, વાત સુણે અભિરામ.
1 બે હાથ. ૨ સ્ત્રી. ૩ બાકી રહેલ. ૪ બે. ૫ વીટી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com