________________
કસ્તૂરી વચે ઉઠીને, પય લાવીને તેહ,
સ્વ હાથે પીવરાવીયું, અંતરમાં ધરી નેહ પય: પાન કીધા પછી, વિમાને કહે એમ; તું મુજ જીવન-ઔષધી, નથી બોલતી કેમ? અવસર આવ્ય ભાળીને, તવ બેલી સા નાર; મુજ મને રથ પૂરશે, અહો જીવનાધાર !. તે સાંભળીને કહે અમર, બેલ જે ઈછા હોય; પ્રાણાતે પણ તાહરી, પૂરીશ હું સહુ કેય. શ્રોતાજન ! હવે સાંભળે, દયિત ? શું કરે કામ ? બાહા આકારે ગોપવી, હવે બેલી સા તામ.
૧૪
ઢાળ ૨૭ મી
[ કરજેડી મંત્રી કહે-એ દેશી.] કરજેડી સા સુંદરી, બોલે પ્રીતમશું વાય; સ્વામીજી! અધુના પ્રેમ બતાવે છે, પછી સાર ન લેશે કાંય. સ્વા.
કરેજેડી કહે સુંદરી. ૧ એહવું સાંભળી શેઠ તે, વળતું કહે શુચિગાત, સલુણી! એમ કેમ તું બોલે છે?, એહવી નહિ મુજ જાત સલુણી! ક ૨ ત્યારે મન શી વાત છે ?, તે કહે અંતર ખોલ; સ. પ્રાણુ જે જોઈએ માહેરા, તે લે એ મુજ કોલ. સ. ક. ૩ જે મને સ્વારથી ધારતી, હે તો તું છે અજ્ઞાન, સ. પ્રાણુતે પણ તુજને, છડું નહિ અખીયાત. સ. ક. ૪
૧ પિતાને હાથે. ર-૩ સ્ત્રી. ૪ પવિત્ર શરીરવાળા. ૪ નકીનિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com