________________
નિયતિહરિ સૂરિરાજને રે હાં, શિષ્ય મુનિ રામચંદ; સ. બાવીશ ઢાળ પૂરી કરી રે હાં, વે પૂર્ણાનંદ. સ. ૨૧
દેહર પ્રભાવરી પૂરણ થઈ, પ્રકૃતિવત થયે પ્રભાત; અમરદત્ત ઉઠી કરી, જઈ બેઠે એકત, મન ચિંતે એણી પરે, કરૂં વ્યાપાર ખચીત; મહીયારીએ અહિં મને, પુષ્કળ દીધું વિત્તર. અહો ! સજનતા એહની, કિહાં નિર્ગુણતા મુજ; હિજી ઈહાં બેઠે અછું, થઈને તદ્દન અબુઝ. વાટ જોતી હશે માહરી, તો જાઉં હવે ઝટ; એમ આલેચી ઉઠી, ચાલવા લાગ્યો સટ. તેમ દુગ્ધ પીવા તણ, તાલાવેલી મન; ચાલી આવ્યે ઉતાવળે, મહીયારીને સદન. ધવને આવતે ભાળીને, સા થઈ ચિત્ત ખુશાળ; ચિંતે નિશ્ચય માહરી, જાશે સહુ જ જાળ. સા આવી તે સન્મુખે, પુલકિત વદને તામ કરકજ જોડીને વદે, સાર કરી મુજ સ્વામ! આદર સહિત આગારમાં, તેડી લાવી નાથ આસન આપ્યું બેસવા, લટકે કરતી હાથ. ભાન ભૂલી કહે શેઠજી, મહીયારીને એમ સુભગે ! તમે પણ અહિં કને, બેસે ધરીને પ્રેમ. ૯ સા પણ તિહાં હળવે કરી, બેસી ગઈ તસ પાસ; વાતોના જ વિનોદમાં,.જેડી દીધે તાસ.
૧ રાત્રિ. ર પૈસે. ૩ ઘરે. ૪ પતિને. ૫ દેખીને. ૬ હસતે મેસે. છ બે હાથ જોડીને. ૮ ઘરમાં. ૯ પતિ.
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com