SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ અતિશય આગ્રહ આપીને રે હાં, શેઠનું મનડું મનાય; સ. ગદ્ગદ્ સ્વરથી એમ વદે રે હાં, અમરદત્ત તવ વાય. સ. ૪ તુમ પાસેથી કેમ લહું રે હાં?, લેતાં આવે લાજ; સ. મ્હારે તુજને આપવી રે હાં, સઘળી વાતે હાજર સ ૫ એમ સુણીને સા વદે રે હાં, તે મુજ જીવનાધાર; સ. પૈસા એ હાથને મેલ છે રે હાં, ફરી નવ કરશે ઉચ્ચાર. સ. ૬ જે બોલે તો આપને રે હાં, છે મુજ ગળાના સંસસ. કૃત કૃત્ય થઈ તેને કહે રે હાં, તેં પૂરી મન હંસ. સ. ૭ બલિહારી તુજ લખગમે રે હાં, વિધાતા છે અનુકૂળ સ. સજજન સહેજે પરગડા રે હાં, કર ઉપકાર અમૂલ. સ. ૮ હૈડું હેજે ગહગહેર રે હાં, ઉત્તમ જનને સંગ સ. - અચિંત્યા સાજન મળે રે હાં, તે આળસમાં ગંગ. સ. ૯ સજજન સહેજે પરગજુ રે હાં, દુ:ખિયાના આધાર; સ. વારી જાઉં તેહને રે હાં, સૃષ્ટિ ‘સર્જનહાર. સ. ૧૦ સકળ વસ્તુ દૂષિત કરી રે હાં, ચૂકયે છે કિરતાર, સ. પણ સાજન ઘડતાં કરી રે હાં, ચતુરાઈ પારાવાર. સ. ૧૧ સ્વાર્થ તજી પર કાર્યમાં રે હાં, સમરથ સુગુણ હુંત; સ. ચંદ્ર ધવળ યશ શાશ્વતું રે હાં, દિન દિન જસ પ્રસરત. સ. ૧૨ ૧ પ્રસિદ્ધ. ૨ આનંદ પામે. ૩ ગંગા. ૪ વિધાતા–બ્રહ્મા. ૫ ધેલું. નવા ખારે કી હૈ પાનિધિ કે પય, કારે કીઓ પિક સો અનુમાને, કંટકદાર ગુલાબ કીઓ અરૂ, ચાતક બાર હી માસ ત્રસાને; પંક અંક કી હૈ મયંક મેં, આગ કી ચાર ખાને, સાગર મિત્ત સબ પરખા કરી, હંસપતિ હર વાહન જાના. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy