SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ દાહરા કરજોડી એમ પૂછતી, અહા મુજ પ્રાણાધાર !; સાચે સાચી મુજ કને, વાત કહા નિરધાર. જો ન કહેા તા તુમને, મુજ ગળાના સુંસ. માટે અંતર છેાડીને, કહેા ધરીને હુંસ. એમ સુણીને શેઠજી, વળતું આવે એમ; સુભગે ! સુણ મુજ વાતડી, મુજને કહેતાં તેમ. મુનિમેાએ જ દુકાનમાં, કર્યાં ગેાટાળા તેહ; પૈસા સુજ ખાઇ ગયા, એહુ ચિંતા મુજ દેહ. લાજ જાય દુનીયા મહિં, શું જીવ્યામાં સાર ; એહ ચિંતા મુજ મન વિષે, હવે જાઇશ હું બ્હાર. એમ કહી જખ ઉડીયા, કર પકડી સા નાર; આગ્રહ સહિત બેસાડીને, કરે ઘણી કમને હાર. ઢાળ ૨૨ મી ૧ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 3 ૫ [તેારણથી રથ ફેરીયા રે હાં-એ દેશી ] ઘર ભિતર સા જઈ કરી રે હાં, લાવી સેાનામેારા તામ; સજ્જન ! સાંભળેા. વીશ સહસ્રની થેલિકા રે હાં, આપે અમરને ૪ભામ. સ. ૧ તે દેખીને અમર કહે રે હાં, હારી કેમ લેવાય ; સ. સુંદરી વળતું એમ કહે રે હાં, શું કરવા ન લેવાય ?. સ. ૨ મ્હારા ને ત્હારા વચ્ચે રે હાં, યેા અંતર છે સ્વામ ! ?; સ. વ્હાલા! પ્રાણ આપું ખરી રે હાં, તે મ્હારાની શી મામ`.સ. ૩ ૧ સમ, સેગન. ૨ પ્રેમ-આહ્લાદ. ૩ અજી. ૪ શ્રી. ૫ વાત. www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy