________________
આસન આપ્યું બેસવા, આપે ફકર પાન કનક કચાળામાં લહીં, કરાવતી પય પાન. તેણે પય પીધું યદા, મનમાં થયે ખુશાળ; પાસે બેસાડી કરી, કરતાં ઘણું કુચ ચાળ તુજ વિણ સઘળું વિશ્વમાં, શૂ નું સમ સમસાન; અમર ભાન ભૂલી કરી, કરે અધરામૃત પાન.
ઘર ચિંતા છોડી કરી, રહ્યો મહીયારી ગેહ; - હવે ઈહાં શું નીપજે , તે સુણજે ધરી નેહ.
ઢાળ ૨૧ મી
[[વૈદરભી વનમાં વિલવિલે-એ દેશી.] રાત દિવસ તેહને ઘરે, શેઠ રહે ધરી નેહ, વ્યાપાર વણિજ તેણે તદા, છેડી દીધે એહ.
બિગ ધિગ વિષયી પ્રાણુને !. ૧ કઈ કઈ સમયે શેઠજી, વખારે જોવા જાય, પસ્વ૫ સમય તિહાં રહી, ફરી મહીયારો ઘરે આય. ધિગ. ૨ મુનિ મનમાં ચિતવે, શેઠ ઈહાં નવી આય; ધૂતારી ધૂતી કરી, મહીયારી સર્વ ખાય. ધિગ. ૩ એમ વિચારી ધન ઘણું, તેમણે ઘર ભેગું કીધ; ટુંક સમયમાં એણુ પરે, તેમનું કારજ સિદ્ધ. ધિગ. ૪ એમ કરતાં તે વહી ગયા, મહિના ખટ તે વાર; મુનિ શેઠને એમ કહે, સાંભળો અમચી કાર. ધિગ. પ
૧ સેનાના. ૨ સ્તન–આંચળના ચાળા. ૩ હેઠ રૂપી અમૃતનું. ૪ ચુંબન. પ થવું. ૬ . ૭ વિનંતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com