________________
દીઠી નારી દીપતિ રે, નિરૂપમ રૂપ નિવાસ કે; મન મળ્યું દેખી કરી રે, શેઠ પૂછે ફરી તાસ કે. ૧૪ કહે મહીયારી કિહાં વશે રે, કહો શું તમારું નામ કે ; કુણ કુળે તું ઉપની રે ?, કેણ છે તાહરૂં ગામ કે ?. ૧૫ નામ કમળા છે માહરૂં રે, જાતની છું ભરવાડ કે, કનકપુરે વાસ વસું રે, મહી વહેંચવા પાડું રાડ કે. ૧૬ સ્વામી છે શિર માહરે રે, હણુઉ નામે હુસ નાગ કે, મહિષીઓ ૧ મંદિરે રે, દહિં દૂધને છે લાગ કે. ૧૭ પૂછે છે કારણે રે?, શું કરે છે વેવિશાળ કે?, ઊંચી જાત માહરી રે, લોક ચડાવશે આળ કે. ૧૮ વાતે બેટી કાં કરો રે ?, મહારે ઘરે છે કામ કે, વાટ જોતાં હશે વાછરૂં રે, રશ કરશે મેરે સ્વામ કે. ૧૯ ઈમ કહી જ્યન નચાવતી રે, સા ગઈ નિજ ઘર ચાલકે; મહીયારી ગયા પછી રે, શેઠના થયા બે હાલ કે. ૨૦ હવે ભવિજન ! આગે સુણે રે, અચરજ જે ઈહાં થાય કે, વીશમી ઢાળ રામે કહી રે, નિયતિહરિ સુપસાય કે. ૨૧
દેહરા શેઠ હવે મન ચિંતવે, હારા ચિત્તની ચાર હૈડામાંહિ વસી રહી, મેળવવા કરું હું દેર. જિમ તિમ કરી દિન કાઢીયું, સાંજ પડી તે વાર; દૂધ મિષે તેને ઘરે, આ ધરી અતિ પ્યાર. સા ઉઠી સન્મુખ ગઈ, આપે આદર માન; ભલે પધાર્યા શેઠજી !, કરે બહુ ગુણું ગાન. ૧ ભેસે. ૨ ઘેર. ૩ સગપણ
م
م
له
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com