________________
૫૫
પતિનું મુખ દેખી કરી રે, રાજી થઈ સા અપાર છે; હાથમાં જારો જળ ભરી રે, દાતણ કરે તે વાર કે. ૩ વાંકી મેલી પાઘડી રે, વળી છૂટી મેલી ચાર કે; જાણે રાજકુમારજી રે, ગળે મોતીને હાર કે. સુરઘો જાણે કેવડે રે, સરળ જાણે ચંપક છોડ કે કેશરીઝ કેડામણે રે, મૂછે મુખનું મરેડ કે. ૫ લેકચન અમીય કળલાં રે, મધ્યે રાતી જીણું રેખ કે, અણીયાળાં કાને અડયાં રે, કામે લાગી છે મેખ કે ૬ રંગભીને રળીયામણે રે, બેઠે ઉંચે ઠામ કે, કસ્તુરી મૃગની પરે રે, ભભકી રહ્યો અંગે કામ કે. ૭ મહીયારી મન ચિંતવે રે, ધરણ૦ તળે એ ધન્ય કે; મેં સહી તપ ઉંચાં તપ્યાં રે, પૂરાં કીધાં એણે પુણ્ય કે, ૮ એમ મનમાં આલેચતી રે, રહી મુખ સામું જોય કે; સાંભળો શેઠજી ! વિનંતિ રે, ચતુર સુજાણુ છે તોય કે. ૯ મૂલ કહેશું તુમ આગળે રે, બેલે મીઠા બેલ કે, અળવે આંખ ઉલાળતી રે, ઘૂંઘટને પટ૨ ખેલ કે. ૧૦ તમે ઉત્તમ વ્યવહારીઆ રે, સમજે સઘળી પર કે; દાન પુણ્ય તમે આગળા રે, જાણે દરિયાની હેર કે. ૧૧ ઉંચી જાત આહેરની રે, નવ લહે નવ ને તેર કે અમને કાંઈ ન આવડે રે, શેર માટે કે પાશેર કે?. ૧૨ મહીયારી તાણી ઘૂંઘટે રે, આણી અંગ ઉચછાહ કે, વાત કરે વિનાદમાં રે, નાજુક નાંખી ૩ બાંહ કે. ૧૩
૧ અંગરખાની કેર. ૨ માથામાં નાખેલા તેલની સુગંધ. ૩ નાકની ડાંડી. ૪ વરરાજા જેવા. ૫ હોંશલે. ૬ અમૃતનાં. ૭ કળાવાટા. ૮ આંખના છેડા-અણી. ૯ કાનમાં પહેરવાનું ઘરેણું. ૧૦ પૃથ્વી. ૧૧ ચપળતાથી. ૧૨ પડદ–વસ્ત્ર. ૧૩ ઉલાળતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com