SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ મન મૂકયુ' તેણી કને હેા લાલ, તન રહ્યું નિજ સ્થાન રે. હવે ભવિયણ ! તમે સાંભળે! હા લાલ, આગે જે ઈહાં થાય રે; ઢાળ ઓગણીશમી ભાંખતાં હૈા લાલ, રામ ગુરૂ ગુણ ગાય રે. દોહરા હું. ચ. ૧૮ હ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હું. ૨. ૧૯ ખાન પાન ભાવે નહિ, મનડે વસી સા નાર; સૂતાં નિંદ આવે નહિ, એમ થયા શેઠ ખુવાર. ચટપટી મન લાગી રહી, નારી મળવા કાજ; શેઠ વિચારે ચિત્તમાં, થયુ અતીવ કાજ. કામણગારી એ ખરી, કામણ કીધું એણુ; મુજ હૃદયમાં વસી રહી, ખટકે એનાં નેણુ.૨ રજની તરફડી નિમી,૪ પ્રફુલ્લિત થયા પ્રભાત, શ્રોતાજન ! તમે સાંભળેા, પ્રેમીજન અવદાત. ૪ ઢાળ ૨૦ મી [નાના નાહલા રે–એ દેશી. ] ધવની શેરીએ સા ગઇ રે, દિવસ ચડયા ઘડી ચાર કે; સાજન ! સાંભળેા રે. સા. ૧ બેઠા દીઠા ખારણે રે, તત્ર તિહાં નિજ ભરથાર' કે અમરદત્તે તત્ર તેહનું રે, દેખી રૂપ અતૂલ કે; મૂછે વળ દેતા થકા રે, પૂછે દૂધનું મૂલ કે. સા. સા ૨ ૧ શરીર. ૨ આંખેા. ૩ રાત. ૪ કાઢી. ૫ પતિ. www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy