________________
૫૩
હુ .
એમ કહી પય કાઢીને હે લાલ,
આપે ધવને તત્ર રે; વળતું શેઠ એમ બોલીયે હો લાલ,
અમથી પીવાએ ન અત્ર રે. હું. ચ. ૧૩ નયન નચાવી સા કહે હો લાલ,
અમચા મોંઘા મેમાન રે ! ન પીઓ તે મુજ સુંસરે છે હો લાલ, એટલું રાખ મુજ માન રે.
ચ. ૧૪ લટકે બાંહ લડાવીને હા લાલ,
| મુખ આગે ધરે તામ રે; પુલકિત વદને શેઠજી છે લાલ, મહીયારીને કહે આમરે.
હું. ચ. ૧૫ ના ન કહે તુમ પ્રેમથી હે લાલ,
લા તુમ પય–પાત્ર રે, ચય કાળે પી ગયો છે લાલ,
ઉ૯લસિત થાતે ગાત્ર રે. હું. ચ. ૧૬ તવ સા ધણ ધવને કહે છે લાલ,
જે એને સ્વાદ રે; હવે નિત્ય નિત્ય ઈહાં આવજે હે લાલ, | મન ધારી આલ્ફા રે.
હું. ચ. ૧૭ હા કહીને તે ઉઠી હો લાલ,
ગયે પિતાને દુકાન રે; ૧ પતિ. ૨ સમ છે. ૩ દૂધનું વાસણ ૪ શરીર. ૫ શ્રી. ૬ હર્ષ, પ્રેમ.
0
0
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com