________________
પર
•
•
•
પાકકાર કહે શેઠને છે લાલ,
મહીયારી પિસા ન લીધ રે આપીશ હું જાતે જઈ હો લાલ, સૂદને શેઠે એમ કીધ રે.
હું. ચ. ૭ સાંજે પિસા લેઈ કરી હો લાલ,
આવે આહિરી ગેહ રે; મહીયારીને એમ કહે હો લાલ, ત્યે તુમ પિસા એહ છે.
હું. ચ. ૮ વળતું સા એણુ પરે વદે હો લાલ,
હમણું રાખે તુમ પાસ રે. તુમ અમ ઘર એકજ અછે હો લાલ, અંતર નથી કાંઈ ખાસ રે.
હું. ચ. ૯ હું પૈસાની ભૂખી નહિ હો લાલ; - પ્રેમની ભૂખી છું સ્વામ રે! મુજ પયની કિમત થઈ છે લાલ,
મને મળ્યાં સર્વ દામ રે. હું. ચ. ૧૦ એમ કહી આંખ મારતી હો લાલ,
ધવને ફસાવવા ફંદ રે, તુમ માણસ પય લેઈને હો લાલ, આવે ઘરે અતિ મંદ રે.
હું. ચ. ૧૧ તેથી દૂધના સ્વાદમાં હો લાલ,
ફેર પડી જાએ જિદ્ર રે પણ તાજું તાજું જે પીઓ છે લાલ. તે લાગે ભારી પમિટું રે
હું. ચ. ૧૨ ૧-૨ રઈએ. ૩ પતિ. ૪ ઘણે ૫ મીઠું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
•
0%
•