________________
૫૧
હુકમ અછે તુને માહરી હેા લાલ,
આપી રાકડા કેશ રે. હું વારી લાલ.
ચિરત્ર સુા અમળા તાં હા લાલ. ૧
૨પાકપતિ કહે શેઠને હો લાલ, તુમ હુકમ છે પ્રમાણુ રે; શેર શેર પય લાવીશ સદા હો લાલ, પાળીશ તુમચી આણુ રે.
મે પૈસા મહીયારીને હો લાલ, આપ્યા તેણે નવ લીધે રે;
મહિને પૂરે આપજો હા લાલ,
એણી પરે મુજને કીધ રે.
અમરદત્ત કહે સૂદને હો લાલ,
મહિને આપી દેજે વિત્ત રે; પછી આળસ કરજો નહિ હો લાલ, કહું છું તુજને ખચીત રે. માસ દિને પૈસા લેઇને હો લાલ, પદ્મલ સૂદ આવ્યે જામ રે;
મહીયારી કહે તેને હો લાલ,
તુમ શેઠને કહેા આમ રે,
હમણા રાખા તુમ કને હો લાલ, મને જોશે જે વાર રે; લેઈ જાઈશ દ્રવ્ય હું તદા હો લાલ, આપજો તમે તે વાર રે.
1
હું. ચ. ૨
હું.
હું. ચ. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હું. . ૪
હું.
હું. ચ. પ
•29
૧–૪ પૈસા. ર્ રસેઇએ. ૩-૬ સાપ્તા. ૫ પતિ.
હું. ચ. ૬
www.umaragyanbhandar.com