________________
પર
એમ સુણીને તે કહે, બાઈ નથી હું શેઠ, સ. • મુજ શેઠ તે જૂદે અછે, હું તે કરૂં તસ વેઠ. સ. અ. ૨૪ અડધો શેર આપે તમે, યે એ રૂપીઓ એક સ. મહીયારી કહે તેહને, મ્હારી પૂરી થઈ ટેકસા. અ. ૨૫ હમણા પિસા નવ લહું, જબ મહિનો પૂરે થાઓ; સ. ત્યારે આપજો સામટા, તવ તે પય લેઈ જાએ. સ. અ. ૨૬ હવે શ્રોતાજન ! સાંભળો, વામા રચે કેવા ફંદ૪; સ. ઢાળ અઢારમી એ કરી, ગુરૂ કૃપયા રામચંદ. સ. અ ૨૭
- દેહરા દુર લઈને ઘર ગયે, જમવા આવ્યા જામ; જબ તેણે પય માંગીયું, સૂઝ આપ્યું તામ ૧ અમરદત્ત પીધું યદા, તેહને પૂછે એમ; એ પયપ કયાંથી લાવીઓ, મિષ્ટ લાગે છે કેમ? ૨ ઈમ સાંભળી તે બોલી, આજ લીધું અન્ય ઘેર; પરદેશી મહીયારડી, રહી છે ઈહાં સુપેર. ૩ યુગ્મ રૂપીએ શેર છે, મેં લીધું અધશેર; જે તુમ પસંદ હોય તે, વળી લઈ આવું ફેર. ૪
ઢાળ ૧૯ મી [ કઈલે પરવત ધુંધલ લાલ રે–એ દેશી ] શેઠ કહે એક શેર તું હે લાલ,
આવજે લેઈ હમેશ રે; હું વારી લાલ ૧-૨-૩–૫ દૂધ. ૪ રઈએ. ૬ સારી રીતે છ બે ૮ ફરીને, બીજીવાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com