________________
હારૂં દૂધ મેંઘું છે, તુમથી નવ પીવાય; સ. પીનારા પીશે ખરા, બેલે એવી વાય. સ. અ. ૧૨ યુગ્મ રૂપીએ શેર છે, ત્યે તુમ ઈચ્છા હોય; સ. વળતું જન ગણ એમ કહે, આકરું તમ પયર જોય. સ. અ. ૧૩ એમ સુણી આગે સંચરી, પાડે મુખ પિકાર; સ. દિવસે ફરે સા શહેરમાં, સાંજે આવે ઘર દ્વાર. સ. અ. ૧૪ કઈ પણ દૂધ લીએ નહિ, મેંવું ધારીને લેક; સ. મહીયારી કહે તેહને, પીશે જરૂર પય કક. સ. અ. ૧૫ સાંજે દુખિયાં વાછડાં, ભેળાં કરી પાએ દૂધ; સ. માહો માંહે એમ કહે, એને નથી કાંઈ શુદ્ધ. સા. અ. ૧૬ કાને કાને એ સાંભળી, લેકને સા કહે એમ; સ. પિતાની ભૂખી નહિ, છતાં વહેચું પય કેમ ? સ. અ. ૧૭ લેકે કદર કરે એહની, કેહવું સરસ મુજ દૂધ?; સ. ગાંડી નથી છે ભાઈઓ!, હજી ઠેકાણે છે શુદ્ધ સ. અ. ૧૮ એમ પ્રત્યુત્તર આપતી, તુરત પાછી વળી જાય; સ. ધવ સૂદ એહવે આવીઓ, દૂધ લેવાને ત્યાંય સ. અ. ૧૯ દૂધ લેવું છે મારે, શું લેશો તમે મૂલ્ય ; સ. આહેરી કહે તેહને, બેલી વચન અમૂલ્ય. સ અ. ૨૦ મૂલ્ય પૂછો કાં શેઠજી, જૂઓ દૂધને સ્વાદ; સ. પૈસાનું શું પૂછવું?, ન કરૂં તુમથી વાદ. સ. અ. ૨૧ એમ સુણીને સૂદ કહે, કરે બાઈ! ચેખી વાત, સ, તુમને અને અમને પછી, જેમ થાએ સુખ સાત, સ, અ. ૨૨ મહીયારી તેહને કહે, બે રૂપીએ છે શેર; સ ત્યે દૂધ પી જુઓ તમે, વળતું ન બેલ ફેર. સ અ. ૨૩
૧ એ. ૨ દૂધ ૩ પતિ. ૪-૫ રસોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com