________________
૪૮
ધોળી ધાબળી પહેરણ, વિચ વિચ રાતી તારક સ. કેરે કાળાં કાંગરાં, ગળે ગુંજાને હાર. સ. અ. ૨ ઓઢણ આછી લેંબડી, તે આગળ શું ચીર રે; સ. પોષાયલી પટક અંતરે, દીશે દિવ્ય શરીર. સ. અ. ભરત ભરેલી રે કંચુકા, કમળ કમળ દે બાંહીં; સ. જાણે નાગ પાતાલકી, ધુઆ૭ ઉત્તરી અહિં. સ. અ. ૪ વેણ વાસ ગજ નાગશી, ગજ ગજ લાંબા કેશ; સ. ઘૂઘરીઆ ગોફણે, એ ° અદ્ભુત વેશ. સ. અ. ૫ કસ કસ બેહ કુમકા, લટકે લેંબડી માંય; સ પાતાલ પેટી ફૂટડી, જોબન લહેરે જાય. સ. અ. દંત ઝબૂકે દામની ૧૨ મુખને મટેકે જેર; સ. નથ નાકે થરકી રહી, જાણે કળાએલ ૩ મોર. સ. અ. ૭ એવે વેશે એપી રહી, ચતુરા ચંપકવાન, સ. સૂનડી ચટક લાગી રહી, બેટી લટકે કાન. સ. અ. માથે મટુકી મહીપ તણું, ઈઢણી તે અનુપ સ. લાંબી બાંહ લડાવતી, ચાલો ધરીને મેપ સ. અ. ૯ મહીયારી મહીકે વહેંચવા, શેરીએ પાડે સાદ; સ. પિતાનું કામ સાધવા, સજીયાં સેળ શૃંગાર. સ. અ. શેરીમાં ફેરી ૭ મારતી, જન' પૂછે તે વાર; સ. શું મૂલ છે એ દૂધનું?, આહેરી ઘે પડકાર. સ. અ. ૧૧
1 ચણોઠીને. ૨ જડતરવારી. ૩ ઢંકાયેલી. ૪ વસ્ત્રની. ૫ અંદર. ૬ કાંચળી. ૭ દીકરી. ૮ સર્પ સરખી. ૮ ગાગરે. ૧૦ શોભતો હતે. ૧૧ ઓઢણી. ૧૨ વીજળી. ૧૩ અખાડે કરેલ. ૧૪ ચાંપાનાં - ફૂલના વર્ણ સરખા વર્ણ વાળી. ૧૫-૧૬ દૂધ. ૧૭ ચકર મારતી, આંટા મારતો. ૧૮ માણસે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com